રાંધવાની સૂચનાઓ
- 1
દા લ ચોખા 4 કલાક પલાળી ને વાટી લેવું. વાટવામાં આદુ મરચાં ની પેસ્ટ નાખી દેવી આથો સારો આવશે. આખી રાત પલાળી દેવું.
છાશ અને પાણી નાખી ને હાથ થી મિક્સ કરવું. આથો સરસ આવશે.
પછી મીઠુ હીંગ હળદર નાખવું. વઘાર માં તેલ 2Tsp મૂકી રાઈ તલ મૂકી ખીરું રેડી દેવું ઉપર મરચું છાંટવું. નોનસ્ટિક pan માં સારું થાય છે. ઢાંકણ ઢાંકી દેવું હલાવવું નહીં. 10 થી 15 મિનિટ માં થયી જસે. પછી પ લ ટા વી દ્યો. 2,મિનિટ રાખી ગેસ બંધ કરો.
Similar Recipes
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#MA#ઢોકળા.મા તે માં.મારી મમ્મી ની ખુબ જ ફેમસ વાનગી છે.મારી મમી ની પાસે મેં શીખી છું.ને આજે મમ્મી નથી.પણ મારા ઢોકળા મારી સાસરી મા પણ બધાને ગમે છે.. મારી મમ્મી ની જેમ મારા ઢોકળા પણ વખણાય છે. SNeha Barot -
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
-
ખટમીઠા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
મારા ને મારા મિસ્ટર ની ફેવરિટ ડીશ છે એક વીક માં અમારે ઢોકળા નો પ્રોગ્રામ થઈ ગયો હોય Pina Mandaliya -
-
-
-
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
-
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
સ્ટફ ગ્લાસ ઢોકળા (Stuffed Glass Dhokla Recipe In Gujarati)
#LB#SRJ#cookpad India#Win#Medals Kirtana Pathak -
ત્રી કલર ઢોકળા: (Tricolour dhokla Recipe in Gujarati)
#tricolour#cookpadindia#Cookpad Gujarati सोनल जयेश सुथार -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
-
-
White dhokla (સફેદ ઢોકળા)
#વિકમીલ૩ઢોકળા એટલે બધા જ ઘરમાં બનતી ફેવરેટ વાનગી સુપર હેલ્ધી અને ફટાફટ બનતી અને બધી જ રીતે ખવાતી વાનગી મેં પણ આજે બનાવ્યા છે નાસ્તામાં ઢોકળા... Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15166715
ટિપ્પણીઓ (8)