ખમણ(Khaman Recipe in Gujarati)

bhavna M
bhavna M @shyama30

ગુજરાતી ઓ નો સ્પેશ્યલ નાસ્તો એટલે ઢોકળા ...જલ્દી બની જાય ને હેલ્થી ને ટેસ્ટી ..#GA4 #buttermilk #week7

ખમણ(Khaman Recipe in Gujarati)

ગુજરાતી ઓ નો સ્પેશ્યલ નાસ્તો એટલે ઢોકળા ...જલ્દી બની જાય ને હેલ્થી ને ટેસ્ટી ..#GA4 #buttermilk #week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીચણા નો લોટ
  2. 2 વાટકીછાશ
  3. 1/4 ચમચીખાવાનો સોડા
  4. સ્વાદ મુજબ મીઠુ હલ્દર મરચું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચણા ના લોટ મા ધીરે ધીરે છાશ ઉમેરતા જવુ થોડુ જાડું ખીરું રાખવુ

  2. 2

    હવે તેમ મીઠુ સોડા હલ્દર ઉમેરી ખૂબ હલાવો

  3. 3

    મૂકવાની પ્લેટ કા વાટકી મા તેલ લગાવી અડધા ભરી ને સ્ટીમ મા મૂકો..10 મિનિટ મા રેડી થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

ટિપ્પણીઓ

Similar Recipes