કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)

#ROK
#kadhi recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK
#kadhi recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ છાસ લેવી તેમાં બે ચમચી ચણાનો લોટ નાખો આ બધાને વલોવી નાખવું બધા મસાલાઓ તેમજ બે સમારેલા મરચા એક ટુકડો ક્રશ કરેલું આદુ એક ચમચી સમારેલી કોથમીર આ બધાને અલગ અલગ વાટકીમાં ભરી લેવા
- 2
ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ નાખવું એક ચમચી જીરું નાખો 1/2 ચમચી હિંગ નાખો ત્યારબાદ સુકુ લાલ મરચું નાખવું તમાલપત્ર લવિંગ નાખો પછી તેમાં લીલા મરચાં અને ક્રશ કરેલું આદુ નાખી સાંતળવું ત્યારબાદ તેમાં કઢી બનાવવા માટેનું મિશ્રણ નાખો
- 3
ત્યારબાદ તેમાં બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો તેમાં એક ચમચી મીઠું નાખો એક ચમચી ગોળ નાખવો આમ આપણી કાઠીયાવાડી ખાટી મીઠી કઢી તૈયાર થશે ત્યારબાદ એક વાટકી ખીચડી પલાળી કુકરમાં એક ચમચી ઘી નાખી તીખા નાખી તેમાં પલાળેલી ખીચડી નાખવી પાંચ વ્હીસલ વગાડીને ખીચડી તૈયાર કરવી આમ કાઠીયાવાડી આપણી કઢી ખીચડી તૈયાર થશે
- 4
આમ એક બાઉલમાં તૈયાર કરેલી કઢી કાઢવી ખીચડી કાઢવી તેને સર્વિંગ પ્લેટમાં ગોઠવી ખટમીઠી સ્વાદિષ્ટ ગુજરાતી કઢી અને ખીચડી સર્વ કરવી જે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેની મજા કંઈક ઓર જ હોય છે
- 5
Similar Recipes
-
પાલક ખટ મીઠી કઢી (Palak Khat Mithi Kadhi Recipe In Gujarati)
#Let's uCooksnap#Cooksnap#Green bhagi recipe#Cookspad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1#Week 1#DAL/ KADHIકાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Bhoomi Gohil -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#kadi recipe#cookpad gijrati Saroj Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK ગુજરાતી લોકો ની ફેવરિટ ખટ્ટી મીઠી કઢી જે મેં આજ બનવી છે. Harsha Gohil -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
સ્વામિનારાયણ કઢી તથા ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
આજે બપોર ના જમવાના માં simple dish બનાવી હતી Sonal Modha -
-
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
વરા ની ખાટી મીઠી દાળ (Vara Khati Mithi Dal Recipe In Gujarati)
#DR#CJM# દાળ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપરંપરાગત રીતે આપણે ભોજનમાં દાળ ભાત શાક રોટલી નો ઉપયોગ કરીએ છીએ દાળ એ આપણા જીવન સાથે સંકળાયેલ અભિન્ન ઘટક છે દાળમાંથી દાળ લસુની તુવેરની દાળ મોગર દાળ ચણાની દાળ પંચકુટી દાળ વરા ની દાળ આમ આપણે જુદા જુદા પ્રકારની દાળ બનાવીએ છીએ મેં આજે ખૂબ જ સ્વાદિષ્ટ ખાટી મીઠી વરાની દાળ બનાવી છે Ramaben Joshi -
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#Goldenaprron3 week24 Khushi Dattani
More Recipes
- ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
- રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
- ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
- ટોમેટો સૂપ વિથ ફ્રેન્ચ ફ્રાઈસ (Tomato Soup With French Fries Recipe In Gujarati)
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)