રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ ને તેમાં રાઈ, મીઠો લીમડો, હિંગ નાખીને સાંતળો ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લસણ અને આદુ મરચાની પેસ્ટ નાખીને થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરો અને ધીમા ગેસ પર ઢાંકીને ચડવા દો હવે તેમાં હળદર મીઠું,લીંબુનો રસ,ખાંડ, ગરમ મસાલો નાખો અને મિક્સ કરો ત્યારબાદ તેમાં બાફેલા મકાઈના દાણા નાખી ને હલાવીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ ચઢવા દો
- 2
હવે આ મકાઈના ચેવડા ને સર્વિંગ પ્લેટમાં લઈને તેમાં સેવ નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJRઅત્યારે ચોમાસામાં સ્વીટ કોર્ન બહુ સરસ આવે.ચોમાસામાં આ મકાઈ ની રેસીપી ગરમાગરમ ખાવા ની બહું જ મજા પડે છે. તો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ નો ચેવડો અથવા છીનો Sejal Pandya -
-
-
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)
#MAઆપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે. Shraddha Patel -
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
-
-
-
-
-
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11588970
ટિપ્પણીઓ