વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)

વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને 2થી 3પાણી થી ધોયને 15 મિનીટ માટે પાણી નાંખીને પલળવા દો.
- 2
હવે બધા વેજીટેબલ જીણા સુધારી લેવાં.
- 3
હવે એક તપેલીમાં 3 ગ્લાસ પાણી નાંખી ઉકળવા દો.પાણી ઊકળી જાય એટલે તેમા પલરેલ ચોખા નાખી તેમા હળદર અને મીઠું નાખી ને ચોખાને 7 થી 8 મિનીટ કુક કરી ચાયણી મા કાઢી તેની ઉપર ઠંન્ડુ પાણી રેડીદેવું.
- 4
એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરૂ,તજ,લવિંગ અને બાદિયા નાખી સાતળી લેવા.ત્યાર બાદ તેમા ડુંગળી નાખીને સાતળવી.હવે તેમા ઝીણુ સુધારેલ લસણ,મરચું અને આદુ નાખી સાતવુ.
- 5
હવે તેમા બધા સુધારેલા શાક નાંખીને તેમા મીઠું નાખી હલાવી લેવું.અને તેમા થોડું પાણી નાંખીને તેને ઢાંકીને થોડુ ચડવા દેવુ.
- 6
ત્યાર બાદ તેમા બધા મસાલા નાખી ને હલાવી લેવુ.પછી તેમા અડધા ભાત નાખી મિક્સ કરી બીજા બધા ભાત નાખી બરાબર મિક્સ કરી લેવુ.અને એક મિનીટ માટે ઢાંકીને રહેવા દેવુ.
- 7
તો હવે તૈયારી છે ગરમા ગરમ વેજ પુલાવ.
- 8
પુલાવ ને સર્વિંગ બાઊલ મા કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ વેજ મસાલા પુલાવ (Instant Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8 પુલાવ એ એવી વાનગી છે કે જે બધાને ભાવતી હોય છે ઓછા સમય માં અને ટેસ્ટી વાનગી માં પ્રખ્યાત એટલે પુલાવ .આજે મેં અહીંયા વેજ મસાલા પુલાવ બનાવ્યા છે જે બહુંજ ટેસ્ટી છે અને જલ્દી બની જાય તેવા છે.😋🍴 Dimple Solanki -
-
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
વેજ વર્મિસિલી પુલાવ (Veg Vermicelli pulav recipe in Gujarati)
#GA4#Week19આ એક યુનિક રેસિપી છે.જેમાં મે ઘણા બધા વેજીસ નો ઉપયોગ કર્યો છે.એટલે ખાવામાં હેલધી અને ખુબજ ટેસ્ટી છે .અને બનાવમાં સરળ તો છે જ Pooja Jasani -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
જ્યારે લાઈટ ભોજન કરવાનું મન થાય ત્યારે વેજ પુલાવ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક છે#દાળ રાઈસ#માઇઇબુક#સુપરશેફ3 Rajni Sanghavi -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
-
વેેેેજિટેબલ ખીચડી(Vegetable kHichdi Recipe in Gujarati)
ખિચડી એ ગુજરતી ઓ ના ઘરમાં બનતી અને બધાને ભાવતી રેસિપી છે.આજેમે પ્રોટીન4અને વિટામિનથી ભરપુર ખિચડી બનાવી છે તે ખુબજ સ્વાદિસ્ટ બને છે.#GA4#week7 Aarti Dattani -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#ડીનરમે આ વેજ પુલાવ કુકરમાં બનાવયો છે. કવીક.ઇઝી. અને ટેસ્ટી બને છે Jayna Rajdev -
-
મિક્સ વેજ પુલાવ(Mix Veg. Pulav Recipe In Gujarati)
#ભાત ભાત એ આપણા ઘરે રોજ બનતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે .મેં પણ આજે બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ ઘરે બનાવ્યો છે. Komal Khatwani -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
-
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
શિયાળામાં શાકભાજી સરસ આવે છે અને પુલાવ એવી ડિશ છે જે લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. લગભગ બધા ને ભાવે જ છે. અહીં મેં કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. ઝડપથી બની જાય છે અને પાણી નું બરાબર માપ લેવા થી એકદમ છુટો પણ બને છે. સાથે સલાડ, રાઇતું અને પાપડ હોય તો પરફેકટ ડિનર....#GA4#Week8 Rinkal Tanna -
વેજીટેબલ પુલાવ(Vegetable pulav recipe in Gujarati)
#GA4#week8#Pulao રૂટિનમાં પુલાવ બનતો જ હોય છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Miti Mankad -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
-
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
#KS-2કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે . Komal Doshi -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
-
More Recipes
ટિપ્પણીઓ