પાલક ની પૂરી અને શક્કરપારા (Palak Puri & Shakkarpara Recipe In Gujarati)

Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
Ahmedabad

પાલક ની પૂરી અને શક્કરપારા (Palak Puri & Shakkarpara Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1પાલક ની ઝૂડી
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 ચમચીજીરૂં પાઉડર
  4. 1 કપમલાઈ
  5. જરૂર મુજબ તેલ મોણ અને તળવા માટે
  6. 1 કપમેંદો
  7. 2 કપઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પાલક ની પેસ્ટ કરવી. એક વાસણ માં ઘઉં નો લોટ,મેંદો લો.

  2. 2

    મોણ નાખો, મલાઈ નાખો, મીઠું,જીરૂ અને પાલક ની પેસ્ટ નાખી લોટ બાંધી લો.

  3. 3

    પૂરી અને શક્કરપારા ને વણી ને તળી લો.

  4. 4

    બીજા કોઈ શેપમાં વણવી હોય તો પણ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes