શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, મેંદા નો લોટ, રવો નાખી, જરૂર મુજબ મોણ અને તલ નાખી બરાબર મિક્સ કરવું. ચપટી મીઠું નાખવું. પછી તેમાં જરૂર મુજબ ગોળનું પાણી અથવા ખાંડની ચાસણી નાંખી, કઠણ લોટ બાંધવો.
- 2
આ લોટને તેલ ની મદદથી બરોબર મસળી લેવો. પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું. લોટના મોટા લુવા કરવા. એક લુવાને ગોળ રોટલી જેવો વણી લેવો. તેના પર ચપ્પુની મદદથી નાના નાના કાપા પાડી લેવા અને ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 4
આ રીતે બધા લુવા ની રોટલી કરી, કાપા પાડી, ગળ્યા શક્કરપારા તળી લેવા.
- 5
ઘઉં અને મેંદાના મિક્ષ લોટના શક્કરપારા ખૂબ જ ક્રિસ્પી અને કડક થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16 સાતમ આઠમ નિમિત્તે ખાસ Jayshree Chauhan -
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે Sonal Karia -
-
-
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#childhoodમીઠા ક્રિસ્પી સકરપારા Jayshree Doshi -
-
-
-
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#Fam#EB#Week16શકકરપારા મારા ફેવરીટ છે. જે ખાસ કરી ને મારા મમ્મી ના હાથના.. સ્કુલ ટાઇમમા મારા મમ્મી અઠવાડીયા મા ચાર દિવસ તો શકકરપારા જ લંચ બોકસ મા પેક કરી આપતા હતા. Krupa -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#ff3#WEEK16# dray nasta#satamકોઈ પણ તહેવાર હોય સૂકા નાસ્તા વગર તો અધુરો જ કહેવાય .આ સક્કરપરા 10-15 દિવસ સુધી સાચવી શકાય છે.જેથી પ્રવાસ માં જવાનું હોય કે બાળકો માટે ..નાસ્તા માં આ પોસ્ટિક સક્કરપારા બધાં ને ખૂબ પસંદ આવશે. Jayshree Chotalia -
-
-
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438994
ટિપ્પણીઓ