જુવાર પાલક પૂરી (Juvar Palak Puri Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#કુકબુક
#દિવાળી
જુવાર અને જુવારના લોટ ની વાનગીઓ આજના ફાસ્ટ જનરેશન માં વિસરાતી જાય છે..
જુવારના રોટલા કે ખીચડી કે કોઈ પણ વાનગી માં સમય અને મહેનત વધુ થાય છે પણ કહેવત છે ને કે "મહેનત ના ફળ મીઠા"
જુવાર એ સ્વાસ્થ્ય માટે ખુબજ હેલ્થી અનાજ છે.
.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપજુવાર નો લોટ
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 2 ટે સ્પૂનચણા નો લોટ
  4. 1 કપપાલક ની પેસ્ટ
  5. 1/4 ટી સ્પૂનઅજમો
  6. 1 ટી સ્પૂનમીઠું
  7. 1 ટી સ્પૂનતલ
  8. 1 ટી સ્પૂનમરી પાઉડર
  9. 1 ટી સ્પૂનજીરું પાઉડર
  10. 2 ટી સ્પૂનતેલ મોણ માટે
  11. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલક ને ધોઈ 2 મિનિટ બ્લાન્ચ કરી લો, હવે પાલક ને ફ્રીઝના ઠડા પાણી માં નાખી 2 મિનિટ પછી મિક્સર માં પેસ્ટ કરી લો....
    એક બાઉલ માં જુવાર નો લોટ,ઘઉંનો લોટ,અને ચણા નો લોટ લઈ તેમાં મીઠું,જીરું પાઉડર,મરી પાઉડર અજમો નાખી તેમાં આદુ,લસણ,લીલા મરચા ની પેસ્ટ એડ કરી પાલક ની પેસ્ટ નાખી લોટ બાંધી લો...

  2. 2

    લોટ માંથી મોટી રોટલી વણી કુકી કટર થી હાર્ટ શેપમાં કટ કરી લો...
    એક કડાઈ માં તેલ ગરમ કરી મીડીયમ આંચ પર તળી લો તો રેડી છે જુવાર પાલક ની પૂરી. જે દીવાળી માં ચા સાથે મૂકી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes