કટોરી ચાટ(Katori chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મેદા નો લોટ લઈ એમા મીઠું હાથે થી મસળે લુ અજમો નાખી પૂરી જેવો લોટ બાધી લેશુ
- 2
પૂરી વણી એને એક વાટકી લઈ તેના નીચેના ભાગ મા તેલ લગાવી લઈ પૂરી ને ચારે બાજુ થી લગાવી લેશુ પછી વાટકી સાથે તેને તેલ મા તરી લેશુ
- 3
પછી તેલ માઠી વાટકી છુટી પડશે પછી ધીમે થી વાટકી બાર કાઠી લેવી કટોરી ને ધીમા ગેસ પર થવા દેશુ
ગોલડન કલર થાય પછી કાઠી લેવી
એવી રીતે બધી કટોરી તરી લેવી - 4
છોલે ની અંદર મીઠું ચાટ મસાલો લાલ.મરચાં ની ભુકી નાખી મીકસ કરવુ
- 5
આ કટોરી ની અંદર પહેલાં મસાલા વાળા છોલે નાખી શુ
પછી બાફેલા બટેટા નાખી શુ એમા ચાટ મસાલો નાખી શુ - 6
પછી ઝીણા સમારેલા કાદા ટમેટાં નાખી શુ
- 7
પછી દહીં નાખી ઉપર થી લીલી ચટણી મીઠી ચટણી લસણ ની ચટણી નાખવી પછી ઝીણી સેવ અને મસાલા વાળી ચણા ની દાળ નાખી સવ્ કરીશુ
- 8
તો તૈયાર છે નાને થી મોટા બધા ને ભાવે એવી કટોરી ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કટોરી ચાટ(Katori Chaat Recipe in Gujarati)
આ રેસિપી મારા બાળકો માટે બનાવી છે પાંડેમિક ને હિસાબે બાળકો બહાર નું ખાઈ નથી સકતા તો થોડું અવનવી રેસિપી બનાવી તમને ખુશ કર્યા#GA4#WEEK12 vishva trivedi -
-
-
-
-
-
-
છોલે કટોરી ચાટ(chole katori chaat recipe in Gujarati)
#માઇઇબુકછોલે ભટુરે કે છોલે પૂરી તો આપણે ખુબ ખાઈએ છીએ... આજે છોલે સબ્જીને ખાશું નવી રીતે... અથવા તમે વધેલા છોલે શાક નો આ રીતે પણ ઉપયોગ કરી શકો... Urvi Shethia -
-
કટોરી ચાટ (katori chat Recipe in gujarati)
#સૂપરાશેફ2ફ્રેંડ્સ મે આ કટોરી ચાટ માટે બનાવેલી કટોરી ના લોટ મા અજમા અને મરી વાપરેલ છે બાળકો કોરોના મા બાર રમવા નથી જઈ શકતા ત્યારે આવું બધું પચતું નથી પેટ માં ચૂક નો આવે એટલા માટે વાપરેલ છે ચટપટી કટોરી ચાટ હોશે હોશે ખાય છે..... Alpa Rajani -
-
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ