વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સિઝલર પ્લેટ ને ગરમ કરવા મૂકો 1 પેન માં તેલ ગરમ કરો તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ ડુંગળી અને મિક્સ વેજ નાંખી સાંતળો મરી પાઉડર, મીઠું સ્વાદાનુસાર અને રાંધેલા ભાત નાંખી બરાબર હલાવી લો હવે તેમાં લીલી ડુંગળી અને કોથમીર મિક્સ કરો રાઈસ રેડી છે
1 ચમચી બટર ગરમ કરો તેમાં લસણ ની પેસ્ટ સાંતળો હવે વેજીટેબલ નાંખી સોતે કરી લો
1 બાઉલ માં મેંદો, કોર્ન ફ્લોર, મીઠું સ્વાદાનુસાર લાલ મરચું પાઉડર પાણી ઉમેરી સ્લરી બનાવી લો તેમાં પનીર ના પીસ ડીપ કરી ગરમ તેલ માં તળી લો - 2
1 ચમચી તેલ ગરમ કરો તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ, ડુંગળી, કેપ્સીકમ, મીઠું મરી મિક્સ કરો તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગાર, ખાંડ લીલી ડુંગળી કોથમીર અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરો કોર્ન ફ્લોર ની સ્લરી નાંખી બરાબર હલાવી લો ધટ્ટ થાય એટલે તળેલા પનીર ના પીસ ઉમેરો ગેસ બંધ કરો સોસ રેડી છે
ગરમ કરેલ સિઝલર પ્લેટ પર કોબી ના પાન ગોઠવી દો પ્લેટ ની એક બાજુ રાઈસ મૂકો બીજી બાજુ વેજીટેબલ મૂકો
ફેંચ ફ્રાયસ મૂકી તેના પર સોસ સાથે પનીર મૂકો બારીક લીલી ડુંગળી થી ગાર્નિશ કરો - 3
લાકડાં ની પ્લેટ પર પાણી અને તેલ મિકસકરેલ તે 2 ચમચી નાંખી ગરમ પ્લેટ મૂકી કોબી ના પાન નીચે તેલ+પાણી મૂકી સીઝલર એફેક્ટઆપી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ વેજ સિઝલર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Bhavisha Manvar -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
-
-
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
-
-
-
-
-
-
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (3)