સ્પ્રિંગ રોલ્સ(spring rolls recipe in Gujarati)

Sweta Keshwani @cook_19506389
સ્પ્રિંગ રોલ્સ(spring rolls recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી સમારી લો. હવે પેન મા તેલ લઈ તેમાં ડુંગળી અને ગાજર સાંતળો. ત્યારબાદ કોબીજ અને કેપ્સીકમ સાંતળો. હવે મીઠું, કાળું મરી, ચિલી સોસ અને સિયાસોસ ઉમેરી મિક્સ કરો અને સ્ટફિંગ તૈયાર કરો.
- 2
એક બાઉલ માં મેંદો લઈ. તેલ અને મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. હવે લોટ માંથી લુઓ લઈ વની લો અને ફોટો માં બતાવ્યા મુજબ રોલ્સ બનાવો.
- 3
આવી રીતે બધા જ રોલ્સ રેડી કરો.
- 4
આ રોલ્સ ને ડીપ ફ્રાય કરી સોસ વડે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
-
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
-
-
વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)
આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે. Nehal Acharya -
-
-
-
-
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
વેજીટેબલ સમોસા ના પડ વધ્યા હતા તો એનો સદુપયોગ કરી જ નાખ્યો..સ્પ્રિંગ રોલ બનાવી દીધા.. Sangita Vyas -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
-
સ્પ્રિંગ રોલ્સ
#india #GH આજે હું તમારા માટે લાવી છું vegetables spring rolls" જે નાના-મોટા બધા ને પસંદ આવશે. Sangita Shailesh Hirpara -
-
-
-
રેડ સોસ પાસ્તા રોલ્સ (Red sauce pasta rolls Recipe In Gujarati)
#goldenapron3#week21 Anjana Sheladiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13141694
ટિપ્પણીઓ