કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Deval Dave @Deval_1510
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલીમાં દૂધ, ખાંડ, કોફી,ચોક્લેટ બીસ્કીટ લો.
- 2
તેને હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરી લો. એક ગ્લાસમાં કોફી રેડી ને તેની પર બોર્નવીટા અને બીસ્કીટ ના ચુરા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mrઆજે વર્લ્ડ કૉફી ડે છે તો મે એની ઉજવણી માં કોલ્ડ કોફી બનાવી ,જે બહાર કૉફી શોપ કરતા સસ્તી અને સરળ બને છે ..ચાલો એની રેસિપી જોઈએ . Keshma Raichura -
-
-
-
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી મારી 8 વર્ષ ની દીકરી શેકર બોટલ માં જાતે બનાવી લે છે! આવી રીતે નાના બાળકો ચોકલેટ કોલ્ડ કૉફી સહેલાઈથી બનાવીને પી શકે છે. ઇલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર નાં ઉપયોગ વગર પણ શેકર માં તેનો સ્વાદ જળવાઈ રહે છે.#AsahiKaseiIndia#nooil#coffee#summerdrinks#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#ChoosetoCook#Cooksnap thame of the Week યુવાવર્ગ કૉફી નાં ખૂબ શોખીન હોય છે. મારા ઘરમાં બધા કૉફી પીવા ના શોખીન છે. મને પણ અલગ અલગ પ્રકાર ની કૉફી બનાવવાનો શોખ છે. આજે મે કોલ્ડ કૉફી બનાવી છે. કૉફી પીવાના અનેક ફાયદા છે. પેટ અને મોઢામાં અલ્સર હોય તો કોલ્ડ કૉફી ફાયદેમંદ. ગેસ અને એસિડિટી માં રાહત. Dipika Bhalla -
-
-
કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી Nisha H Chudasama -
ચોકલેટ કોલ્ડ કૉફી (Chocolate Cold Coffee recipe in Gujarati)
#GA4#Week8#Coffee#Cookpadgujarati#CookpadIndia Payal Bhatt -
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiકોલ્ડ કૉફી મારા ૧ જેઠાણી જે મારા ખુબ સારા મિત્ર છે... નામ છે નીલાક્ષીભાભી એ આવે એટલે મારે એમના માટે કોલ્ડ કૉફી તો બનાવવી જ પડે...એ પણ જેવીતેવી નહી.... મારી સ્ટાઇલ ની.... Ketki Dave -
રસગુલ્લા કોલ્ડ કૉફી (Rasgulla Cold Coffee Recipe In Gujarati)
# MBR1#cookpadindia#cookpadgujaratiરસગલ્લા કોલ્ડ કૉફી ૧ વિડિયો વાયરલ થયેલો જોયો .... કલકત્તા મા ૧ ભાઇએ એમની યુનીક રેસીપીઝ બનાવી... રોશોગુલ્લા ટી - ૩૦ ની....રોશોગુલ્લા હૉટ કૉફી- ૪૦ ની & રૉશોગુલ્લા કોલ્ડ કૉફી શરુ કરી& કલકત્તા વાસીઓ એ ખૂબ સારો રીસ્પોન્સ આપ્યો એની શૉપ ચાલી નીકળી Ketki Dave -
કોલ્ડ કોફી ચોકો ડ્રિન્ક (Cold Coffee Choco Drink Recipe In Gujarati)
#mr#CDકોલ્ડ કૉફી કોને ન ભાવે? તેમાંય ઘરે ફ્રેન્ડ્સ આવ્યા હોય કે ગેસ્ટ્સ આવ્યા હોય તેમને બીજા બધા પીણાને બદલે સરસ કોલ્ડ કૉફી બનાવીને પીવડાવીએ તો ઈમ્પ્રેશન જ કંઈ અલગ પડે છે. આપણે સામાન્ય રીતે કોલ્ડ કૉફી પીવા કેફમાં જતા હોઈએ છીએ. તેની સૌથી કોમન દલીલ એ છે કે ઘરની કૉફી બહાર જેવી નથી બનતી! પરંતુ જો આ રેસીપી મુજબ પ્રમાણે જો તમે કોલ્ડ કૉફી બનાવશો તો ભલભલા કેફેની કૉફીને ટક્કર આપે તેવી કૉફી બનશે. Juliben Dave -
-
-
-
-
-
-
-
કોફી (coffee recipe in Gujarati)
#GA4#Week8Delgona coffee મારા ઘરમાં મને પસંદ છે.કૉફી પીવાથી શરીર માં એનર્જી લેવલ પણ ખૂબ સારું રહે છે.આ delgona coffee જલ્દી બની પણ જાય છે. Veena Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15808627
ટિપ્પણીઓ