કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#FDS
#cookpadindia
#Cookpadgujarati
કોલ્ડ કૉફી
મારા ૧ જેઠાણી જે મારા ખુબ સારા મિત્ર છે... નામ છે નીલાક્ષીભાભી એ આવે એટલે મારે એમના માટે કોલ્ડ કૉફી તો બનાવવી જ પડે...એ પણ જેવીતેવી નહી.... મારી સ્ટાઇલ ની....

કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)

#FDS
#cookpadindia
#Cookpadgujarati
કોલ્ડ કૉફી
મારા ૧ જેઠાણી જે મારા ખુબ સારા મિત્ર છે... નામ છે નીલાક્ષીભાભી એ આવે એટલે મારે એમના માટે કોલ્ડ કૉફી તો બનાવવી જ પડે...એ પણ જેવીતેવી નહી.... મારી સ્ટાઇલ ની....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ દૂધ ચીલ્ડ
  2. ૨ ટેબલ સ્પૂનદૂધ નો પાઉડર
  3. ૧.૫ ટીસ્પૂન કૉફી
  4. ૧ ટેબલ સ્પૂનડ્રીંકીંગ ચોકલેટ
  5. ૧/૪ કપ ઘરની મલાઈ નુ ફ્રેશ ક્રીમ
  6. ૧.૫ ટેબલ સ્પૂન ઘરની બુરૂ ખાંડ
  7. ૨ ટેબલ સ્પૂનચૉકલેટ સીરપ
  8. ૧ ટેબલ સ્પૂનકેટબરી છીણેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તપેલીમા દૂધ, ખાંડ, ડ્રીંકીંગ ચોકલેટ, કૉફી & બૂરૂ ખાંડ નાંખી હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવુ... & ૫ મિનિટ ફ્રીઝર મા મૂકવુ

  2. 2

    એ દરમ્યાન સર્વિંગ ગ્લાસની અંદર બતાવ્યા પ્રમાણે ચૉકલેટ સીરપ લગાવવી.... હવે કૉફી બહાર કાઢી ક્રીમ નાંખી ફરી હેન્ડ બ્લેન્ડર ફેરવવુ.... & કૉફી હવે થી ગ્લાસ મા રેડવી

  3. 3

    હવે કૉફી ઉપર કેટબરીનુ છીણ નાંખવુ
    તો...... તૈયાર છે મારી સ્ટાઇલની કોલ્ડ કૉફી☺️🧋

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes