મેક્સીકન ડીપ (Mexican Dip Recipe In Gujarati)

Subhadra Patel @subhadra_22
મેક્સીકન ડીપ (Mexican Dip Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી હલાવી લો પછી તેમાં ટામેટા અને લાલ મરચાં ઉમેરો
- 2
હવે તે ને ૫ મીનીટ સુધી હલાવતાં રહો પછી તેમાં મસાલા મીક્સ ઉમેરો અને તેને પાણી નાખી હલાવી લો પછી તેને ૫ મીનીટ સુધી થવા દો અને પછી તેને ઠંડુ થવા દો પછી તેને મી કસર માં ગ્રા ઈન્ડ કરી લો પછી તેને સવૅ કરો
- 3
હવે આલુ પરોઠા સાથે સર્વ કરો વાંચો સાથે ખવાય છે અથવા તો બ્રેડ સ્લાઈસ સાથે ખવાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ડીપ (Tomato dip recipe in Gujarati)
એકદમ ટેસ્ટી અને સરળ રીતે બનાવી શકાય એવું સ્વાદિષ્ટ ડીપ જેને કોઈ પણ સ્નેકસ સાથે ખાઈ શકીએ છીએ.#GA4#week8 Mauli Mankad -
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
કર્ડ ડીપ (CURD Dip Recipe in Gujarati)
આ ડીપ બહુ જ હેલ્ધી તેમજ વિટામીન થી ભરપુર છે. આ ડીપ માથી પ્રોટીન પણ ભરપુર પ્રમાણ માં મળી જાય છે.આ ડીપ રોટલી રોટલા પરાઠા સાથે સવૅ કરી શકો છો. તેમજ સલાડ અને સેન્ડવીચ મા પણ એડ કરી શકો છો.#GA4#week8 Bhumi Rathod Ramani -
-
મોમો ડીપ (Momos Dip Recipe In Gujarati)
મોમો વિન્ટર મા ડીપ સાથે લેવા ની મજા આવે અને એકદમ માઉથવોટરીગ રેસીપી છે.#GA4#Week8#dip Bindi Shah -
-
મેક્સિકન ટોમેટો રાઈસ(Mexican Tomato Rice Recipe inGujarati)
#GA4 #week7 #Tomatoઆ ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ મેક્સિકન ડીશ છે. અહીં ટામેટા ચોખાની સાથે હીરો ઘટક છે. મેક્સીકન ખોરાક આપણી જગ્યાએ એકદમ લોકપ્રિય છે. આ એક સંપૂર્ણ વન પોટ મિલ છે જે તૈયાર કરવામા ઝડપી અને સરળ છે. દરેક વ્યક્તિ તેને અલગ રીતે બનાવે છે અને અહીં મારું શાકાહારી સંસ્કરણ છે જે મુખ્ય વાનગી અથવા સાઇડ ડિશ તરીકે આપી શકાય છે. Bijal Thaker -
કેરેટ મેયો ડીપ (Carrot Mayo Dip Recipe In Gujarati)
આ ડીપ ને તમે સેન્ડવિચ સ્પ્રેડ,બર્ગર,ચીલ્લાં નાં સ્પ્રેડ માટે , ફ્રેન્ચ ફ્રાઈસ વગેરે માટે યુઝ કરી શકો છો. ખૂબ જ ઝડપથી બની જાય છે. Avani Parmar -
બેઝિક ડીપ (Basic Dip Recipe In Gujarati)
આ રેસિપી મેં ફેસબુક લાઈવ બનાવી હતી ભોજનનો સ્વાદ વધારે છે નાચોસ અને પીઝા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
ફ્લેવર્ડ મેયોનેઝ ડીપ (Flavoured Mayonnaise Dip Recipe In Gujarati)
#GA4#Week8#dip#cookpad_gu#cookpadindiaસામાન્ય રીતે નાચોઝને સાલસા, પનીરની ચટણી, બીન ડીપ, દહીં મેયો ડીપ વગેરે સાથે પીરસવામાં આવે છે. મેં આજે નો કૂક ડીપ બનાવ્યું છે, લસણ, ફુદીના અને ચીલી ફ્લેક્સ ના સ્વાદવાળી મેયો ડીપને ગેસ વગર બનાવી છે. તે બટાકાની વેજિસ અને ફ્રેન્ચ ફ્રાઈસ સાથે પણ પીરસી શકાય છે.રેસ્ટોરન્ટની જેમ બરાબર સ્વાદ નહીં આવે, પણ તેનો સ્વાદ સ્વાદિષ્ટ છે. બાળકો ને ચોક્ક્સ ગમશે. સપ્તાહના સાંજના નાસ્તા માં પણ ખાઈ શકાય છે. મૂળભૂત રીતે આપણે બધાં સાદા, સ્ટોરમાં મેયોનેઝ ખરીદેલી ચિપ્સ ખાવાનું પસંદ કરીએ છીએ.જ્યારે તમે તેને લસણ, ઓરેગાનો, તુલસીનો છોડ, મરીના પાઉડર જેવા મસાલા સાથે જોડો, ચીલી ફલેક્સ અને તેલ, તે સ્વાદ ખૂબ ઉપર જાય છે. તો મિત્રો, નાચોસ અને ચિપ્સ માટે આ સરળ, ત્વરિત, કોઈ રસોઈયા વિના, સ્વાદિષ્ટ મેયોનેઝ ડીપનો પ્રયાસ કરો. તે તમને ગમશે ! Chandni Modi -
-
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
#PS#cookpadindia#cookoadgujratiફ્યુઝન પીઝા રોલ્સ મારી ઇનોવેટીવ ડીશ છે.જેમાં પીઝા ,કબાબ, કટલેટ ત્રણે નો સ્વાદ આવશે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી .આમાં કઠોળ અને શાક બંને નો સમાવેશ થાય છે મેંદા નો ઉપયોગ થતો નથી. તેથી ખૂબ જ હેલ્ધી પણ છે. ડીપ પણ ઇનોવેટીવ છે. બાળકો અને મોટા બધા ને જ ભાવે તેવી ડીશ બનશે.તો ચાલો...... Hema Kamdar -
એક્ઝોટિક ઈટાલીયન યોગર્ટ ડીપ (Italian Yogurt Dip Recipe In Gujarati)
#GA4#Yoghurt#Week1#Cookpadguj#CookpadIndiaદહીં માં થી સામાન્ય રીતે આપણે રાઇતું, શ્રીખંડ, લસ્સી જેવી વાનગીઓ બનાવતાં હોઈએ છીએ પરંતુ મેં અહીં યોગટૅ નો ઉપયોગ કરી એક ટેન્ગી ફ્લેવરફુલ ડીપ તૈયાર કરેલ છે, જે ફ્રેંચ ફ્રાઇડ, ચીપ્સ, પિઝ્ઝા સ્ટ્રીટ, બ્રેડ સ્ટિક, ચાટ પૂરી, ખાખરા કશા ની સાથે મસ્ત લાગે છે અને એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય છે. દહીં માં કેલ્શિયમ ફૉસ્ફરસ જેવા પોષતત્ત્વો હોય છે જ પણ તેમાં કાચા શાક ઉમેરવાથી વિટામિન પણ સારી માત્રા માં મળે છે. Shweta Shah -
પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
#GA4 #week22Sauceપોસ્ટ -33 સામાન્ય રીતે પીઝા સોસ ઘણી રીતે બનતો હોય છે...પણ દરેક રેસીપી માંથી કંઈક નવું જાણવા મળે છે મેં ટામેટા ને સીધા જ ક્રશ કરી પ્યુરી બનાવી પછી કુક કર્યા છે...અને થોડા તેજાના પણ ઉમેર્યા છે...આ સોસ ને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.... Sudha Banjara Vasani -
અખરોટ બાઈટિંગ વીથ અખરોટ ડીપ (Walnut Biting Walnut Dip Recipe In Gujarati)
અખરોટ ખાવાથી વિટામીન અને ખનીજ દ્રવ્યો મળી રહે છે.આ કોરોના કાળ દરમિયાન રોગપરતિકારકશક્તિ પણ મળી રહે છે.તે કોઈ પણ સ્વરૂપે ખાવાજ જોઈએ.#walnuttwists Dipika Suthar -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ટોમેટો મેક્સીકન સુપ (Tomato Mexican Soup Recipe In Gujarati)
#RC3Red Recipeચોમાસા કે શિયાળા ની સાંજે વરસતા વરસાદ કે ઠંડી માં નાની નાની ભૂખ મટાડવા અથવા ડિનર માં સૂપ પીવાની મજા કંઇ ઓર છે. તેમાં પણ સાથે નાચોઝ કે મસાલા કોર્ન 🌽 મળી જાય તો મજા પડી જાય Hetal Chirag Buch -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો. Urmi Desai -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
કાઠિયાવાડી ડીપ (Kathiyawadi Dip Recipe In Gujarati)
#GA4#Week8#papa ki recipe (આ ડીપ મારા પપ્પા ની પ્રેરણા થી થઈ છે 😍😋)#ક્વિક recipe POOJA MANKAD -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
-
-
ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
#GA4#Week8#Dip#Milk ચીઝ ડીપ ઘણી બધી આઇટમ સાથે સર્વ કરી શકાય જેવી કે બ્રેડ ટોસ્ટ, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાય, વેફર્સ. બાળકોને તો ચીઝ ડીપની સાથે રોટલી, થેપલા, પરોઠા પણ ટેસ્ટી લાગે છે. મેં આજે ઇટાલિયન ચીઝ ડીપ બનાવ્યુ છે જે પીઝા, પાસ્તા, નાચોસ વગેરેમાં પણ વાપરી શકાય છે. ઇટાલિયન હર્બસને લીધે આ ચીઝ ડીપ નો ટેસ્ટ ઘણો સારો આવે છે તો ચાલો આ ચીઝ ડીપ બનાવીએ. Asmita Rupani -
ગરમ મસાલા (Garam Masala Recipe In Gujarati)
બધા ના ધરે ગરમ મસાલો બનતો જ હોય છે પણ આ એક અલગ રીતે બનાવેલો છે. જે તમે શાક અને દાળ જેમાં ગરમ મસાલા ની જરૂર પડે એમાં વાપરી શકાય અને રોજીંદા શાક અને દાળ માં પણ લઈ શકાય છે. Dimple 2011 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14004793
ટિપ્પણીઓ (2)