ટોમેટો ડીપ (Tomato dip recipe in Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

એકદમ ટેસ્ટી અને સરળ રીતે બનાવી શકાય એવું સ્વાદિષ્ટ ડીપ જેને કોઈ પણ સ્નેકસ સાથે ખાઈ શકીએ છીએ.
#GA4
#week8

ટોમેટો ડીપ (Tomato dip recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

એકદમ ટેસ્ટી અને સરળ રીતે બનાવી શકાય એવું સ્વાદિષ્ટ ડીપ જેને કોઈ પણ સ્નેકસ સાથે ખાઈ શકીએ છીએ.
#GA4
#week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 નંગટામેટા
  2. 1 નંગડુંગળી
  3. 1/2 લીલું મરચું
  4. સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર
  5. 2 ચમચીખાંડ
  6. 1-1 ચમચીરેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં, ડુંગળી અને મરચા ને એકદમ બારીક કાપી લેવા.

  2. 2

    ત્યારબાદ એક બાઉલ માં આ ત્રણેય ને મિક્સ કરી તેમાં મીઠું, મરી, ચીલી સોસ અને ટોમેટો કેચઅપ નાખી સરસ રીતે બધું મિક્સ કરી લેવું.

  3. 3

    આ મિશ્રણ ને 10મિનિટ ઢાંકી ને રાખવુ જેથી તેમાંથી પાણી છૂટશે અને થીકનેસ આવશે.

  4. 4

    10 મિનિટ પછી આ ડીપ ને ગાર્લીક્ ટોસ્ટ, નાચોસ જેવા કોઈ પણ સ્નેક્સ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes