વેજ ક્રિમ ચીઝ ડીપ (Veg cream cheese dip recipe in Gujarati)

Urvi Buddhadev @Urvi_Buddhadev
વેજ ક્રિમ ચીઝ ડીપ (Veg cream cheese dip recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને છીણી લો તેમાં દહીં નાખી મિક્સર માં થીક પેસ્ટ બનાવો.
- 2
ત્યારબાદ તેમાં ગાજર, ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવો.
- 3
તો રેડી છે વેજ ક્રિમ ચીઝ ડીપ.1/2કલાક ડીપ ને ફ્રીઝ માં રાખી નાચોસ કે ચિપ્સ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ ડીપ વિથ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Dip With Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week8#Dip Kalika Raval -
-
-
-
-
-
ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
#GA4#Week8#Dip#Milk ચીઝ ડીપ ઘણી બધી આઇટમ સાથે સર્વ કરી શકાય જેવી કે બ્રેડ ટોસ્ટ, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાય, વેફર્સ. બાળકોને તો ચીઝ ડીપની સાથે રોટલી, થેપલા, પરોઠા પણ ટેસ્ટી લાગે છે. મેં આજે ઇટાલિયન ચીઝ ડીપ બનાવ્યુ છે જે પીઝા, પાસ્તા, નાચોસ વગેરેમાં પણ વાપરી શકાય છે. ઇટાલિયન હર્બસને લીધે આ ચીઝ ડીપ નો ટેસ્ટ ઘણો સારો આવે છે તો ચાલો આ ચીઝ ડીપ બનાવીએ. Asmita Rupani -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
-
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
-
-
-
-
-
મિક્સ વેજ ચીઝ પીઝા(mix veg cheese pizza recipe in gujarati)
#સુપરશેફ#વિક3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ25 Aarti Kakkad -
-
-
-
-
-
વેજ. ખીચડી ચીઝ ક્રોકેટ્સ વિથ મેયો સેઝવાન ડીપ (Veg. Khichdi Cheese Croquettes With Mayo Schezwan Dip)
#LO#cookpadindia#cookpadguaratiખીચડી એ એક એવુ ખાણું છે કે મજા ના હોય ત્યારે વધુ જમવા માં કરવા માં આવે છે અને નાના બાળકો ને ખીચળી નું નામ સાંભળતા જ કહે હું નહી ખાવ. આજે મેં અહીં એવી ડીશ બનાવી છે કે નાનાં બાળકો ને તો સુ બધાજ ને ભાવે. જેમાં ખબર પણ ના પડે કે આમાં ખીચડી નો પણ ઉપયોગ કર્યો છે ને બધા વેજિસ નો પણ ઉપાયોગ કરી ને મેં બનાવેલ છે. આ ડીશ માં ભરપૂર ચીઝ જે બાળકો નું મનપસંદ છે અને ફુલ હેલ્થી પણ બંને છે તો આજે મેં ખીચડી માંથી કંઈક અલગ જ ડીશ બનાવી છે જે બધા ને જ ભાવશે જ જેનું નામ પણ એકદમ નવું જ છે એવો જ એનો ટેસ્ટ પણ એકદમ સરસ અને સ્પાઈસી ક્રન્ચી બંને છે. જેને ચટણી, સોસ ગમે તેની સાથે ખાય શકીએ પણ મેં મેયો સેઝવાન ડીપ બનાવ્યું છે.તો તમે પણ આ રેસિપી જરૂર થી બનાવી ને ટ્રાય કરજો બધા ને ભાવશે જ 😊😋 Sweetu Gudhka -
-
-
-
-
કાઠિયાવાડી ડીપ (Kathiyawadi Dip Recipe In Gujarati)
#GA4#Week8#papa ki recipe (આ ડીપ મારા પપ્પા ની પ્રેરણા થી થઈ છે 😍😋)#ક્વિક recipe POOJA MANKAD
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007549
ટિપ્પણીઓ (3)