વેજ ચીઝ ફ્રેનકી (Veg Cheese Frankie recipe in Gujarati)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694

વેજ ચીઝ ફ્રેનકી (Veg Cheese Frankie recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
2લોકો
  1. 2 કપઘઉં નો લોટ
  2. 3બટાકા
  3. 1 કપસમારેલી કોબી
  4. હાલ્ફ કપ સમારેલી ગાજર
  5. હાલ્ફ કેપ્સિસમ
  6. 1ઓનિયન
  7. 1 સ્પૂનમરચું પાઉડર
  8. 100 ગ્રામચીઝ
  9. સ્વાદનુસાર મીઠું
  10. 1 સ્પૂનચીલી ફ્લેક્સ
  11. 1 સ્પૂનમિક્સ હબ્સ
  12. 2 સ્પૂનમેયોનીઝ
  13. 1 સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  14. હાલ્ફ ચમચી ગરમ મસાલો
  15. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ લો અને રોટલી નો લોટ બાંધી લો.ડોહ રેડી થાઈ એટલે રોટલી કરી લો.

  2. 2

    હવે બટાકા બાફી ને મેશ કરી લો અને તેમાં મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો, લીંબુ, આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો.હવે ટીકી રેડી કરી લો.

  3. 3

    હવે કોબી, ગાજર, કેપ્સિકમ, ઓનિયન બધુ સમારી લો. અને તેમાં મેયોનિસ,ચીલીફલેક્સ,હર્બસ એડ કરી લો.

  4. 4

    હવે રેડી કરેલ રોટી મા ટીકી, સમારેલી વેજ, ગ્રીન ચટણી અને ચીઝ એડ કરી રોલ બનાવી સેકી લો.

  5. 5

    તો રેડી છે ગરમ ફ્રેન્કી તેમાં ચીઝ સ્પ્રિન્ક કરી સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
પર
Eat healthy,Stay healthy
વધુ વાંચો

Similar Recipes