અંગુરી ગુલાજાંબુ (Anguri Gulab jamun Recipe In Gujarati)

Jagruti Chauhan @janu_3004
અંગુરી ગુલાજાંબુ (Anguri Gulab jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુલાબજાંબુ ઇન્સ્ટન્ટ મિક્સ લો.તેમાં જોઈતા પ્રમાણમાં દૂધ નાખી ને લોટ નું બેટર બનાવો.
- 2
હવે લોટ બાંધીને તેના એક સરખા નાન ગુલ્લા બનાવી ને ગોળ બનાવી લો.
- 3
ઘી ગરમ કરીને ધીમા તાપે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
- 4
એક બીજા બાઉલ માં ચાસણી બનાવવા માટે મૂકો.1 તર ની ચાસણી બનાવવી.અને ગુલાબજાંબુ ફ્રાય કરી ને ચાસણી માં ડીપ કરો.અને 2 કલાક માટે મૂકી રાખો. આ ચાસણી માં ઇલચી પાઉડર મિક્સ કરી દો.
- 5
હવે આ ગુલાબજાંબુ સર્વ કરવા માટે રેડી છે.તમે તેને ચોકલેટ ડીપ સાથે પણ ટેસ્ટ કરજો. બહુ જ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#WDHappy women's day to all cookpad member and all admin.અત્યારે વુમન ડે સ્પેશિયલ ચાલી રહ્યું છે તો તે નિમિત્તે કુછ મીઠા હો જાયે.નયના નાયક ની રેસિપી જોઈને થોડા ફેરફાર સાથે ગુલાબ જાંબુ બનાવ્યા. સરસ બન્યા. Priti Shah -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#weekendRakshabandhanઆજે રક્ષાબંધન છે અને મારા દીકરાનો બર્થ ડે પણ છે તેની ફેવરિટ sweet ગુલાબ જાંબુ છે Kalpana Mavani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#EB મારા ઘર માં મારા સિવાય બધા ને ગળ્યું ખૂબ ભાવે છે. તો થયું કે ગણા સમય પછી આજે કંઈક ગળ્યું બનાવું. Aditi Hathi Mankad -
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
અચાનક મહેમાન આવા ના હોય ને સ્વીટ બનવાનું થાય ત્યારે આ ગુલાબજાંબુ બનાવી શકાય ..#trend Vaibhavi Kotak -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#Viraj ગુલાબ જાંબુ એક એવી મીઠાઈ છે જે બધાને ખૂબ જ ભાવે છે. Hetal Siddhpura -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#Gulabjamunગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે . Varsha Karia I M Crazy About Cooking -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#SFRશીતળા સાતમ ની સ્વીટ માં ગુલાબજાંબુ બનાવ્યા. ગીટ્સ નાં પ્રી મિક્સ માંથી ઝડપથી બનતાં ગુલાબજાંબુ બધા ને ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
ગુલાબજાંબુ (gulab jamun recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ:-12 ગુલાબ જાંબુ બધા ને સૌથી પ્રિય વાનગી છે..તો આજે બીજા વિક ની શરૂઆત માં આજે ગુલાબજાંબુ જ બનાવ્યા .. Sunita Vaghela -
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week4#POST 1#Gujarati આજે ની પ્ઝલ સોલ કયાૅ પછી એમા ગુજરાતી વાનગી મા શું મુકુ અને શું ન મુંકુ એજ ગડમથલ ચાલ્યા કરતી હતી તો મનમાં થયુ કે પહેલા સ્વીટ જ મુકુ. કારણ કે ગુજરાતીઓ ને સ્વીટસ તો ખૂબ જ ભાવતી હોય છે. તો બે દિવસ પહેલા જ મે મારી દિકરી ના બૅથ ડે પર ગુલાબજાંબુ બનાવ્યા હતા. તો એજ રેસીપી શેર કરું છું. Vandana Darji -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week9#મીઠાઈગુલાબજાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, ઘઉંનો લોટ કે માવામાંથી બનાવવામાં આવે છે. આને ઘી કે તેલમાં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં સ્વાદમાં વધારો કરવા ઇલાયચી, કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે.આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે. Harsha Valia Karvat -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
કસ્ટર્ડ ગુલાબજાંબુ (Custard Gulab Jamun Recipe In Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ#CUSTARD GULAB JAMUN (VERMICELL CUSTARD DESSERT )😋😋😋🥰🥰 Vaishali Thaker -
ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ બઘા ની પિ્ય વસ્તુ છે. મેં અહીં પેકેટ ના ઇન્સ્ટ્ન્ટ ગુલાબજાંબુ બનાવ્યા છે.જે ઝડપ થી બની જાય છે ,અચાનક કંઈક મીઠુ બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDમિત્ર એટલે જે વ્યક્તિ તમને સારી રીતે સમજી શકે દિલ થી પણ તમારી સાથે હોય... Hetal Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
ગુલાબજાંબુ વીથ ગુલાબ અને જાંબુ (Gulab Jamun With Gulab Ane Jamun Recipe In Gujarati)
ગુલાબજાંબુ બનાવ્યા તો કંઇક નવું કર્યું છે Shilpa Shah -
મોગર દાળ ગુલાબજાંબુ (Mogar Dal Gulab Jamun Recipe In Gujarati)
આ ગુલાબજાંબુ મગની પીળી દાળ અને ઘઉંના લોટમાંથી બનેલા છે.#કુકબુક#post1#diwalispecial#cookpadindia Riddhi Ankit Kamani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
-
ગુલાબજાંબુ(Gulab jamun recipe in Gujarati)
#GA4#Week18#Gulab_jamun નાના મોટા સહુ ના મનપસંદ ગુલાબજાંબુ આજે મેં મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ બનાવ્યા છે.જે એકદમ ટેસ્ટી બન્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું 😊 Dimple prajapati -
ચોકો લાવા કોર્નફ્લેક્સ ગુલાબ જામુન (Chocolate Lava Corn flax Gulab jamun Recipe In Gujarati)
#trend1ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ગુલાબ જાંબુ મે કોર્ન ફ્લેક્સ માંથી બનાવેલા છે આ આ જાંબુ ની અંદર ચોકલેટનું સ્ટફિંગ ભરેલું છે જેથી તે ગરમાગરમ સર્વ કરવામાં આવે તો ચોકલેટ મેલ્ટ થઈને લાવા સ્વરૂપે બહાર આવે છે.મતલબ ચોકલેટ પીગળી જાય છે. Namrata sumit -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011444
ટિપ્પણીઓ (4)