ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

#ટ્રેન્ડ
ગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે.
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડ
ગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવા ને ડીશ માં ખમણી લેવું. તેમાં તપખીર ઉમેરો. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી રોટલી ના લોટ જેવો સોફ્ટ લોટ બાંધી લો.
- 2
હવે તેને 5-7મિનિટ મસળી લેવો. હવે તેમાં થી નાના નાના જાંબુ વાળી લેવા. માવા ને મસળી ને જાંબુ વળતા જવા જેથી કોઈ ક્રેક રહી ના જાય.
- 3
હવે એક તપેલી માં ખાંડ અને પાણી ઉમેરી ચાસણી તિયાર કરવા ગેસ પર મુકો. ખાંડ ઓગળે એટલે તેમાં કેસર, ઇલાયચી પાઉડર, અને ગુલાબ પાંદડી /એસન્સ ઉમરો.
- 4
એક તાર ની ચાસણી તિયાર કરવાની છે. હવે એક પેન માં ઘી/તેલ મૂકી જાંબુ ને ગુલાબી કલર ના તળી લેવા.
- 5
બધા જાંબુ તળાઈ જાય એટલે તેને ગરમ ચાસણી માં નાખી દેવા. અને 15-20મિનિટ માટે ચાસણી માં રાખી મુકવા.
- 6
તિયાર છે ગુલાબજાંબુ તેને ઉપર થી ગુલાબ ની પાંદડી મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ બઘા ની પિ્ય વસ્તુ છે. મેં અહીં પેકેટ ના ઇન્સ્ટ્ન્ટ ગુલાબજાંબુ બનાવ્યા છે.જે ઝડપ થી બની જાય છે ,અચાનક કંઈક મીઠુ બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
અંગુરી ગુલાજાંબુ (Anguri Gulab jamun Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશિયલગુલાબજાંબુ એમ તો બધાને ભાવે પણ કીડ્સ ને ચોકલેટ વધારે ભાવતી હોય છે.મારા સન ને ચોકલેટ માં ડીપ કરેલા જાંબુ વધારે ભાવે છે. Jagruti Chauhan -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
અચાનક મહેમાન આવા ના હોય ને સ્વીટ બનવાનું થાય ત્યારે આ ગુલાબજાંબુ બનાવી શકાય ..#trend Vaibhavi Kotak -
ગુલાબજાંબુ (gulab jamun recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ:-12 ગુલાબ જાંબુ બધા ને સૌથી પ્રિય વાનગી છે..તો આજે બીજા વિક ની શરૂઆત માં આજે ગુલાબજાંબુ જ બનાવ્યા .. Sunita Vaghela -
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker -
ગુલાબજાંબુ(Gulab jamun recipe in Gujarati)
#GA4#Week18#Gulab_jamun નાના મોટા સહુ ના મનપસંદ ગુલાબજાંબુ આજે મેં મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ બનાવ્યા છે.જે એકદમ ટેસ્ટી બન્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું 😊 Dimple prajapati -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
#GA4 #week18બધાનાં પ્રિય એવા ગુલાબજાંબુ આજે મેં મેરી બિસ્કિટ માં થી બનાવ્યાં છે... મારા બાળકો ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#WDHappy women's day to all cookpad member and all admin.અત્યારે વુમન ડે સ્પેશિયલ ચાલી રહ્યું છે તો તે નિમિત્તે કુછ મીઠા હો જાયે.નયના નાયક ની રેસિપી જોઈને થોડા ફેરફાર સાથે ગુલાબ જાંબુ બનાવ્યા. સરસ બન્યા. Priti Shah -
હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ (Hot Gulab Jamun In Fondue Pot Recipe In Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુ#CookpadIndia#CookpadGujaratiહોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટફ્રેન્ડ્સ ગુલાબજાંબુ તો આપણે ઘણીવાર ખાધા હશે.પણ અહીં હું મનાલી સ્પેશ્યલ ગુલાબજાંબુ લઈ ને આવી છું.જે એકદમ નાનાં અને ગરમ હોય છે.અહીં ગુલાબજાંબુ ને ગરમ રાખવા માટે ફોનડ્યું સ્ટાઇલમાં સર્વ કરયા છે. Isha panera -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week1#Trendગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે. Jigna Shukla -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એ બધા ઘરો માં સહુ થી વધુ ખવાતી મીઠાઈ હશે અને લગભગ બધા ના ઘર માં બનતી હશે તો આજે મેં પણ મોસ્ટ ફેવરીટ સ્વીટ બનાવી છે Dipal Parmar -
સ્ટફ્ડ ગુલાબ જામુંન (Stuffed Gulab Jamun Recipe In Gujarati)
#કૂકબૂકદિવાળી આવે એટલે નાસ્તા તેમજ મીઠાઈ ની ચિંતા આજ કાલ હોમ મેડ સ્વીટ તેમજ નાસ્તા જ ગૃહિણીઓ બનાવવાનું પસંદ કરે છે મે પણ સ્વીટ માં સૌ ના ફેવરિટ એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે જે ઘઉં ના લોટ તેમજ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ને તેમજ મિલ્ક પાઉડર તેમજ દૂધ નું ક્રીમી સ્ટફિંગ ભરી ને બનાવેલ છે મે આ જામુન પેહલી વાર જ બનાવ્યા છે પણ તે ખૂબ જ સરસ બન્યા છે અને ખબર પણ ન પડે કે આ ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.તો હું અહી એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
કસ્ટર્ડ ગુલાબજાંબુ (Custard Gulab Jamun Recipe In Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ#CUSTARD GULAB JAMUN (VERMICELL CUSTARD DESSERT )😋😋😋🥰🥰 Vaishali Thaker -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુટ્રેડિશનલ રીતે બનતા માવાના ગુલાબજાંબુ ખાવાની મજા જ અલગ છે આજે અહી મે માવા ના ગુલાબ જાંબુ બનાવ્યા બહુ જ સરસ બન્યા છે Jyotika Joshi -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
-
રવા ગુલાબજાંબુ(rava gulab jambu in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય એવાં રવા ના ગુલાબજાંબુ ખૂબ જ સ્વાદ્ષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
ગુલાબજાંબુ વીથ ગુલાબ અને જાંબુ (Gulab Jamun With Gulab Ane Jamun Recipe In Gujarati)
ગુલાબજાંબુ બનાવ્યા તો કંઇક નવું કર્યું છે Shilpa Shah -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (4)