મીઠી સેવ (Mithi sev recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સેવ ને 1ડીશ માં કાઢી ને ચેક કરી લઈએ. હવે તેને ઘી મૂકી શેકીએ. ગોલ્ડન કલર પકડે ત્યાં સુધી ધીમી આંચે શેકીએ.
- 2
હવે તેમાં પાણી કે દૂધ ઉમેરીએ. મેં અહીં પાણી જ લીધું છે કેમકે દૂધ થી કલર ચેન્જ થઇ જાય છે. હવે પાણી થોડું બળે એટલે તેમાં ખાંડ પણ ઉમેરીએ. બહુ હલાવસું નહિ કેમકે તે એકરસ થઇ જાય માટે. હવે પાણી અને ખાંડ બળવા લાગ્યું છે.
- 3
હવે કાજુ બદામ ની કતરણ અને ઈલાયચી પાઉડર રેડી કરીએ અને સેવ માં ઉમેરીએ.
- 4
તો રેડી છે જટપટ બનતી મીઠાઈ બરેજ (મીઠી સેવ)તેને કાજુ બદામ થી ગાર્નિશ કરી સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
-
-
-
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
-
-
-
-
-
-
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011401
ટિપ્પણીઓ (4)