ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
૨-૩
  1. ૧ કપડાર્ક ચોકલેટ
  2. ૧/૪ કપમિલ્ક ચોકલેટ
  3. ૨ ચમચીબદામ ના કટકા
  4. ૨ ચમચીકાજુ ના કટકા
  5. ૨ ચમચીકિશમિશ ના કટકા

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    ચોકલેટ ને ઝીણી સમારી લેવી અને કૂકર ની સીટી કાઢી ૫ મિનીટ પ્રિ હિટ કરી ચોકલેટ મેલ્ટ કરવા મૂકવી અને પછી ૫ મિનિટ થાય એટલે હલાવી લેવી ચોકલેટ ને

  2. 2

    ૫-૫ મિનીટ એ હલાવતા રહેવું ૧૫-૨૦ મિનિટ મા ચોકલેટ મેલ્ટ થઇ જશે મેલ્ટ થઇ જાય પછી તેમા કાજુ, બદામ, કિશમિશ એડ કરવા અને ચોકલેટ મોલ્ડ મા પોર કરવી

  3. 3

    મોલડ ને ૫ મિનિટ ફ્રીઝ મા મૂકવા અને પછી ચોકલેટ ને મોલ્ડ માથી કાઢી લેવી

  4. 4

    અને એક ટ્રે મા કાઢી લેવી તો તૈયાર છે ચોકલેટ દિવાળી માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

ટિપ્પણીઓ

Similar Recipes