કરાચી હલવો (Karachi Halwo Recipe In Gujarati)

દિવાળીના તહેવારમાં આપણે મીઠાઇ તો બનાવતા હોઈએ છીએ. આજે મેં કરાચી હલવો બનાવ્યો છે.
#કૂકબુક
#કરાચીહલવો
#પોસ્ટ2
કરાચી હલવો (Karachi Halwo Recipe In Gujarati)
દિવાળીના તહેવારમાં આપણે મીઠાઇ તો બનાવતા હોઈએ છીએ. આજે મેં કરાચી હલવો બનાવ્યો છે.
#કૂકબુક
#કરાચીહલવો
#પોસ્ટ2
રાંધવાની સૂચનાઓ
- 1
જે વાટકી ભરીને આરાનો લોટ લો એ જ માપથી પાણી અને ખાંડ લેવી. એક તપેલીમાં લોટ, પાણી, ખાંડ નાખીને મિક્સ કરી લેવું.
- 2
બરાબર મિક્સ કરીને. જાડા તળિયાવાળી એક કડાઈમાં આ મિશ્રણને ઉમેરો. ગેસ ચાલુ કરીને સતત હલાવતા રહો.
- 3
હળદરનું મિશ્રણ થોડું જાડું થાય પછી લીંબુનો રસ, ફૂડ કલર, ઈલાયચી જાયફળ નો ભૂકો, કાજુના ટુકડા ઉમેરીને મિક્સ કરી લો.
- 4
બધું મિક્સ કરીને સતત હલાવતા રહેવું. લગભગ અડધો કલાક સુધી હલાવતા રહેવું.અને કઢાઈમાં ચોંટે એવું લાગે તો વચ્ચે વચ્ચે 1/2 ટેબલ ચમચી જેટલું ઘી નાખતાં રહેવું.
- 5
ઘી છૂટું પડે અને કડાઈ થી હલવો છુટો પડે તો હલવો બનીને તૈયાર થઇ જાય છે એક થાળી ને ઘી થી ગ્રીસ કરી લો. હલવા ને એમાં ઠારી દો.
- 6
ચપ્પુથી પીસ કરી લો. અને એક કલાક પછી અલગ થાળી bharti પીસ ને અલગ અલગ કાઢી લો. હલો ખાવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે હલવો / કરાચી હલવો (Bombay halwa recipe in Gujarati)
બોમ્બે હલવો એક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ સરળતાથી બની જતો હલવો છે. આ વાનગીમાં corn flour નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આ હલવાનું ટૅક્સચર એકદમ રબર જેવું થાય છે એટલે આ હલવો રબર હલવો તરીકે પણ જાણીતો છે. આ મીઠાઈ કોઈપણ તહેવારો અથવા તો ખાસ પ્રસંગે બનાવી શકાય.#સુપરશેફ2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ29 spicequeen -
કરાચી હલવો (Karachi halwo Recipe In Gujarati)
#કુકબુકઆ હલવા માં મેં આરારૂટ વાપર્યો છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય Tejal Vijay Thakkar -
કરાચી હલવો (Karanchi Halwo Recipe In Gujarati)
#GA4 #Week6#Halvaહલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. મારો તો ગાજર નો હલવો ફેવરિટ છે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ.. મેં આજે પહેલી વાર ટ્રાય કરી છે.. આશા પ્રમાણે બહુ જ સરસ બન્યો છે અને ટેસ્ટ પણ મસ્ત આવ્યો છે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe in Gujarati)
દિવાળીના તહેવારમાં બાળકો મીઠાઇ નથી ખાતા. પણ બાળકોની ફેવરિટ ચોકલેટ કૂકીઝ હોય તો ખાઈ લે છે. આજે મેં ચોકલેટ કૂકીઝ બનાવ્યા છે.#કૂકબુક#ChocolateCookies#પોસ્ટ1 Chhaya panchal -
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
બોમ્બે કરાચી હલવો
#RB19#SJR આજે રક્ષાબંધન નિમિતે મિષ્ટાન માં હલવો બનાવ્યો.ઉપવાસ માં પણ ખાઈ શકાય. Aanal Avashiya Chhaya -
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
કરાચી હલવો
#RB12#WEEK12(કરાચી હલવા ને બોમ્બે હલવા તરીકે પણ બોલવામાં આવે છે, એ ખાવામાં એકદમ જેલી જેવો સોફ્ટ લાગે છે.) Rachana Sagala -
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati)
#સાતમખૂબ જ ઓછા ઈનગ્રિડીયન્ટસ સાથે બની જાય એવી સહેલી અને સ્વાદિષ્ટ હલવા ની રેસીપી.. જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે અને વિવિધ પ્રસંગોમાં મીઠાઈ અથવા જમવા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે.. Foram Vyas -
ગાજરનો રબ્બરીયો હલવો
#JWC1#cookpadgujaratiહલવો નામ સાંભળીએ એટલે અલગ અલગ પ્રકારના હલવા યાદ આવે જેમકે ગાજરનો હલવો, દુધીનો હલવો, બીટનો હલવો, ટપકીરનો હલવો, રબ્બરીયો હલવો વગેરે... મેં ગાજરના ઉપયોગથી રબ્બરીઓ હલવો બનાવ્યો છે. રબરીયા હલવાને કરાંચી હલવો તેમજ આઇસ હલવો પણ કહેવામાં આવે છે. ગાજરને ક્રસ કરી ગાળીને એ લિક્વિડ માં કોર્ન સ્ટાર્ચ ઉમેરી ખાંડવાળા પાણીમાં ગાજરનું લીક્વીડ અને ઘી નાખી મિશ્રણ એકદમ ઘટ્ટ તેમજ પારદર્શક બને ત્યાં સુધી સતત હલાવતા રહેવું પડે છે. સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ગાજર ડ્રાયફ્રૂટ્સ અને ઘી હોવાથી તે એકદમ હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
-
લીલા નાળિયેરનો હલવો
#Goldenapron#Post-1#હેલ્થી#ગુજરાતીઆ આપણે બહુ જ સરસ હેલ્દી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવો લીલા નાળિયેરનો હલવો બનાવતા શીખીશું. Bhumi Premlani -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
મોતીચૂર લાડુ (Mootichur Laddu Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશ્યલ સ્વીટ બનાવીશું મોતીચૂરના લાડુ. દિવાળીનો તહેવાર સ્વીટ વગર અધૂરો છે. દિવાળીમાં બધા અલગ અલગ સ્વીટ બનાવતા હોય છે. આજે આપણે નાના તથા મોટા સૌની ફેવરેટ સ્વીટ બનાવીશું મોતીચૂર ના લાડુ. તો ચાલો આજની મોતીચૂરના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કૂકબુક Nayana Pandya -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
ડ્રેગન ફ્રુટ કરાચી હલવા(karachi halvo recipe in gujarati)
#ઉપવાસકરાચી હલવો મારો ફેવરિટ હલવો છે.તો આજ બનાવાની ઇચ્છા થઇ તો ડ્રેગન ફ્રુટ હતું તો વિચાર્યું કે ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવું.પેહલી વાર ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવ્યો પણ ટેસ્ટ માં સુપર્બ બન્યો. Avani Parmar -
-
-
કિવિ 🥝 નો કરાચી હલવો
#હેલ્થી#પોસ્ટ3કરાચી હલવો બધા નો પ્રિય હોય છે. અને મુખ્ય રૂપે આપણે એને બજાર થી ખરીદતા હોઈએ છીએ જે ફૂડ કલર દ્વારા બનાવેલો હોય છે. અહીં આપણે નેચરલ ફ્રૂટ ના પોષકતત્વો લઇ ને કોઈ જાત ના ફૂડ કલર વગર હેલ્થી કરાચી હલવો બનાવશુ. અહીં મેં કિવિ નો ઉપયોગ કર્યો છે. તમે સ્ટ્રોબેરી, ઓરેન્જ કે કોઈ પણ ફ્રૂટ નો ઉપયોગ કરી ને બનાવી શકો છો. Khyati Dhaval Chauhan -
ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)
#TR આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે. Vaishali Vora -
બીટરૂટનો હલવો(Beetroot Halwo recipe in Gujarati)
આપણે બધાં ગાજર તથા દૂધી નો હલવો બનાવતા હોઈએ છીએ. જે લગભગ નાના- મોટા દરેકને ભાવતો પણ હોય છે. પરંતુ બીટરૂટનો હલવો બહુ ઓછા લોકો બનાવે છે. બીટરૂટમાં આયઁન વધુ પ્રમાણમાં હોય છે. જેથી બીટરૂટ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. મેં આજે બીટરૂટનો હલવો બનાવ્યો છે. ગાજર અને દૂધી નો હલવો બનાવી એમ જ બનાવવાનો હોય છે.તો ચાલો જોઈએ બીટરૂટનો હલવો.#GA4#Week5 Vibha Mahendra Champaneri -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
ખારેક નો હલવો(Kharek no halwo recipe in Gujarati)
#MW1 ખારેક તે પણ એક ખૂબજ ખજૂર ની જેમ હેલ્થી, સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. આપણે ખજૂર પાક, ખજૂર રોલ તે તો ખાતા હોય છે પણ આજે મેં અહીં ખારેક હલવો બનાવ્યો છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Birva Doshi -
કરાંચી હલવો (karachi halwa recipe in Gujarati)
#કૂકબુક દિવાળી એટલે આનંદ, ખુશી , રોશની અને મીઠાઈનો તહેવાર. કૂકપેડ જોઇન કર્યા પછી બધી નવીન રેસીપી ટ્રાય કરવાનું મન થાય છે. Sonal Suva -
-
હલવો(Halwo Recipe inGUJARATI)
#GA4#Week6આ હલવો બનાવવા માં સરળ અને ઉપવાસ માં ખાઈ શકો..કોઈ પણ કલર સાથે બનાવી શકાય મેં અહીંયા લીલા કલર નો બનાવ્યો છે .. Aanal Avashiya Chhaya
More Recipes
ટિપ્પણીઓ (2)