રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપખાંડ + 3/4 કપ પાણી
  2. 1/2 કપકોર્ન ફ્લોર
  3. 1 કપપાણી
  4. 10-15કાજુ
  5. 10-15પિસ્તા
  6. ફૂડ કલર
  7. 2ટે.ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 બાઉલ મા કોર્ન ફ્લોર લઇ તેમાં થોડું થોડું કરી પાણી ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    1 વાસણ મા ખાંડ અને પાણી લેવુ.. ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર નું મિશ્રણ ઉમેરવું. અને સતત હલાવતા રહેવું.

  3. 3

    10 થી 15 મિનિટ મિશ્રણ ચડવા દો.. પછી તેમાં ઘી નાખી હતી સતત હલાવતા રહો.. મિશ્રણ વાસણ છોડતુ જાય એટલે તેમાં ફૂડ કલર નાખી 5 સતત હલાવતા રહો

  4. 4

    પછી તેમાં ડાયફુટ નાખી સતત 5 મિનિટ હલાવો. અને તેમાં પાછું ઘી નાખવું. હવે હલવા ને 1 ગ્રીસ કરલી થાળીમાં પાથરી સેટ કરો. તેને 1 કલાક સુધી ઠંડો કરવો. હલવા ને મન પસંદ શેપ માં કટ કરવું..

  5. 5

    તો તૈયાર છે મસ્ત મજા નો કરાચી હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

ટિપ્પણીઓ

Similar Recipes