ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)

#TR
આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે.
ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)
#TR
આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં કોર્ન ફ્લોર અને પાણી નાખી ને મિશ્રણ તૈયાર કરો.હવે એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળી લો.ખાંડ વાળું પાણી ઉકળે એટલે તેમાં કોર્ન ફ્લોર વાળું મિશ્રણ ઉમેરો.હવે તેને સતત હલાવતા રહો.
- 2
મિશ્રણ થોડુ ઘટ્ટ અને ટ્રાન્સપરંટ થાય એટલે તેમાં ઓરેન્જ ઈમલજન ઉમેરો.ત્યાર બાદ તેમાં એક એક ચમચી ઘી નાખતા જવું ને હલાવતા જવું.ત્યાર બાદ તેમાં મગજતરી ના બી નાખી ને મિશ્રણ કડાઈ છોડવા લાગે ને બધું એકદમ ભેગુ થાય ત્યાં સુધી હલાવી લો.હવે તેને એક ગ્રીસ કરેલા મોલ્ડ માં પાથરી લો.
- 3
- 4
વ્હાઇટ કલર માટે બીજી એક કડાઈમાં ખાંડ અને પાણી ઉકાળી લો ત્યાર બાદ તેમાં કોર્ન ફ્લોર વાળું મિશ્રણ ઉમેરો.મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં વેનિલા એસેન્સ ઉમેરો.
- 5
ત્યારબાદ તેમાં એક એક ટી સ્પૂન ઘી ઉમેરતા જાવ.હવે તેમાં મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરો.મિશ્રણ થોડુ વધારે ઘટ્ટ થાય અને કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી લો.ત્યાર બાદ આ મિશ્રણ ને ઓરેન્જ હલવા ઉપર પાથરી દો.
- 6
હવે ગ્રીન કલર માટે કડાઈ માં ખાંડ અને પાણી ઉકાળી લો.ત્યાર બાદ તેમાં પણ કોર્ન ફ્લોર વાળું મિશ્રણ ઉમેરો.હવે મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ઘી ઉમેરો.
- 7
ત્યાર બાદ તેમાં ગ્રીન કલર, મિક્સ ડ્રાય ફ્રુટ અને મગજતરી ના બી પણ ઉમેરો.ધીમે ધીમે મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી લો.
- 8
હવે આ મિશ્રણ ને ઓરેન્જ અને વ્હાઇટ કલર ના પાથરેલા લેયર ઉપર પાથરી દો.તેની ઉપર થોડી વધારે ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દો.આ પાથરેલા લેયર વાળા હલવા ને ૨ કલાક માટે સેટ થવા દો.ત્યાર બાદ તેના કાપા પાડીને સર્વ કરો.
- 9
તો તૈયાર છે દેશ આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે બનાવેલી બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)
#TRઆજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા.. આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે.. Sangita Vyas -
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
ત્રિરંગી ફરાળી બરફી (Trirangi Farali Barfi Recipe In Gujarati)
#TR#SJR#15th_august#indipendence_day#cookpadindia#cookpadgujaratiહર ઘર તિરંગા 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મે ત્રિરંગી હલવો પણ તિરંગા રાષ્ટ્ર ધ્વજ સ્વરૂપે બનાવવા ની ટ્રાય કરી છે ..વંદે માતરમ્ ... સ્વતંત્રતા દિનની શુભેચ્છા 🙏🧡🤍💚🇮🇳 Keshma Raichura -
-
-
-
ત્રિરંગી પેંડા (Trirangi Peda Recipe In Gujarati)
#TR#SJRટ્રેડિશનલ પેડાં કોને ના ભાવે..... મેં ટ્રેડિશનલ પેંડા ને આઝાદી ના અમૃત મહોત્સવ પર આપણા દેશના ધ્વજ ના કલર જેવા જ સજાવાની કોશિશ કરી છે.જય હિન્દ🙏🇮🇳🙏 Bina Samir Telivala -
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
-
ત્રિરંગી ડ્રાયફ્રુટ બરફી (Tricolor Dryfruit Barfi Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #barfi #TR #dryfruitbarfi .હર ઘર ત્રિરંગા #mawa, #milk. Bela Doshi -
યુનિક સ્ટાઇલ ગાજર નો હલવો (Unique Style Gajar Halwa Recipe In Gujarati)
#XSક્રિસ્ટમસ સ્પેશિયલ..ગાજર નો હલવો તો બધાએ ખાધો જ હશે..ગાજર ને છીણી ને કે કુકર માં બાફી ને..આજે હું ગાજર નો હલવો યુનિક સ્ટાઈલ માં બનાવવાજઈ રહી છું..બધા ને ભાવશે..કરાચી હલવો અનેક ફ્લેવર્સ માં ખાધો હશે,આજે ગાજર નો હલવો કરાચી હલવા સ્ટાઇલ માં બનાવીએ.. Sangita Vyas -
પફ્ડરાઈસ ગ્રેનોલા ડીસ્ક
#PRપર્યુષણ પર્વ માટે પરફેક્ટ ડીઝર્ટ કે જે બનાવવામાં એકદમ સરળ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Harita Mendha -
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#GCR#PR આજે મે ગણેશજી ના પ્રિય એવા મોતીચૂર ના લાડુ બનાવ્યા છે.આ લાડુ બનાવવા માટે મારી પાસે આની માટે નો જારો ન હતો તો પણ આ લાડુ ઝીણા મોતી જેવા જ બન્યા છે અને ટેસ્ટ મા પણ બહુ જ સરસ લાગે છે.મે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે તો પણ બહુ સરસ બન્યા છે. Vaishali Vora -
કુનાફા (Kunafa Recipe In Gujarati)
#SQકુનાફા એ મિડલ ઈસ્ટર્ન ની પરંપરાગત મીઠાઈ છે કે જે ફીલોપે્સટ્રી માથી બનાવવા માં આવે છે પણ મેં અહીંયા મેંદા ની પાતળી સેવ નો ઉપયોગ કરી ને બનાવી છે. Harita Mendha -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
કરાંચી હલવો (karachi halwa recipe in Gujarati)
#કૂકબુક દિવાળી એટલે આનંદ, ખુશી , રોશની અને મીઠાઈનો તહેવાર. કૂકપેડ જોઇન કર્યા પછી બધી નવીન રેસીપી ટ્રાય કરવાનું મન થાય છે. Sonal Suva -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
બોમ્બે હલવો / કરાચી હલવો (Bombay halwa recipe in Gujarati)
બોમ્બે હલવો એક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ સરળતાથી બની જતો હલવો છે. આ વાનગીમાં corn flour નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આ હલવાનું ટૅક્સચર એકદમ રબર જેવું થાય છે એટલે આ હલવો રબર હલવો તરીકે પણ જાણીતો છે. આ મીઠાઈ કોઈપણ તહેવારો અથવા તો ખાસ પ્રસંગે બનાવી શકાય.#સુપરશેફ2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ29 spicequeen -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar -
પાઈનેપલ હલવો(Pineapple Halwa Recipe in Gujarati)
#week6#GA4હલવો ઘણા પ્રકાર ના બનતા હોય છે આજે આપને ફ્રુટ એટલેકે પાઈનેપલ નો ઉપયોગ કરી ને બનાવીએ Namrata sumit -
તિરંગા પૂરી અને દહીં (Tiranga Poori Dahi Recipe In Gujarati)
#TRઆઝાદીના અમૃત મહોત્સવ ની બીજી વાનગી..બહુ જ સરસ છે.. Sangita Vyas -
-
ત્રિરંગી મારબલ ઢોકળાં કેક (Trirangi Marble Dhokla Cake Recipe In Gujarati)
#ત્રિરંગી_માર્બલ_ઢોકળા_કેક#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeત્રિરંગી માર્બલ ઢોકળાં કેક - 75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક બનાવી છે. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (2)