કરાચી હલવો

Rachana Sagala
Rachana Sagala @Rachana

#RB12
#WEEK12
(કરાચી હલવા ને બોમ્બે હલવા તરીકે પણ બોલવામાં આવે છે, એ ખાવામાં એકદમ જેલી જેવો સોફ્ટ લાગે છે.)

કરાચી હલવો

1 કમેન્ટ કરેલ છે

#RB12
#WEEK12
(કરાચી હલવા ને બોમ્બે હલવા તરીકે પણ બોલવામાં આવે છે, એ ખાવામાં એકદમ જેલી જેવો સોફ્ટ લાગે છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 1/2 કપકોર્ન ફ્લોર
  2. 11/2 કપપાણી
  3. 1/4 કપઘી
  4. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  5. 1 કપખાંડ
  6. 3 ટેબલસ્પૂનઝીણા સમારેલા કાજુ બદામ
  7. ચપટીરેડ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    હવે એક બાઉલ લો, હવે બાઉલમાં કોર્ન ફ્લોર એડ કરો, હવે કોર્ન ફ્લોર એડ કર્યા બાદ તેમાં પાણી એડ કરો,હવે આ મિશ્રણને એક સરખું મિક્સ કરી લો,

  2. 2

    હવે એક નોનસ્ટિક પેન લો, હવે તેમાં ખાંડ એડ કરો, ખાંડ એડ કર્યા બાદ હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી ચાસણી તૈયાર કરો, હવે ચાસણી ઉકળી જાય એટલે હવે તેમાં કોર્ન ફ્લોર નું તૈયાર કરેલું મિશ્રણ એડ કરો, હવે તેને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લો, હવે તેમાં ઘી એડ કરી મિશ્રણને સરખો કુક કરી લો,

  3. 3

    હવે તેમાં રેડ ફૂડ કલર ના 5 થી 6 ટીપા એડ કરી લો, આ મિશ્રણને 2 થી 3 મિનિટ માટે કુક કરી લો, હવે ફરી તેમાં થોડું ઘી એડ કરી મિશ્રણ ને સરખું હલાવી લો, હવે તેને એક ટ્રે માં બટર પેપર રાખી તેના પર આ મિશ્રણ કાઢી લો, હવે તેના ઉપર ડ્રાયફ્રૂટ્સ પાથરી દો અને 15 મિનિટ માટે સેટ થવા દો,

  4. 4

    તૈયાર છે કરાચી હલવો, સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

Similar Recipes