પાપડપુરી (papadpoori Recipe in Gujarati)

KALPA @Kalpa2001
પાપડપુરી (papadpoori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં બેસન, અડદનો લોટ અને સાજી ના ફૂલ ને ચાળી લો...તેમાં સ્વાદનુસર મીઠું ઉમેરો અને અજમો ઉમેરો હવે તેમાં તેલ ઉમેરી સરસ મિક્સ કરી લો.
- 2
એક તપેલી માં થોડું પાણી લઈ હુંફાળું ગરમ કરો.આ હુંફાળા પાણી વડે લોટ બાંધો.. કઠણ લોટ બાંધવો....1/2 કલાક રેસ્ટ આપી લોટ ને દસ્તા વડે ખૂબ તુપવો...કલર બદલે એટલો તુપવો. હવે નાના ગોરણા કરી ગોરણા ને ઢાંકી દેવા સુકાવા ન દેવા..હવે ગોરણા માંથી એકદમ પાતળા પાપડ જેવા વણી લેવા...તેને પણ વણી ને ઢાંકતા જાવા.
- 3
હવે તેલ ગરમ કરી ગરમ તેલ માં ચિપિયા વડે તળી લેવા... ડબ્બા માં સ્ટોર કરવા.. ખૂબ પાતળા હોવા થી ભરતી વખતે ખૂબ ધ્યાન રાખવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચંપાકળી ગાઠીયા (Champakali Gantiya Recipe In Gujarati)
#DFT દિવાળી એટલે નાસ્તા ની વણજાર અવનવા નાસ્તા બનાવવા ખૂબ મજા આવે Jayshree Chauhan -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DFTદિવાળી માં અવનવા નાસ્તા બને છે પણ મઠિયા ના હોય તો દિવાળી જ ના લાગે.. Daxita Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
જુવાર પાલક પૂરી (Juvar Palak Puri Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીજુવાર અને જુવારના લોટ ની વાનગીઓ આજના ફાસ્ટ જનરેશન માં વિસરાતી જાય છે..જુવારના રોટલા કે ખીચડી કે કોઈ પણ વાનગી માં સમય અને મહેનત વધુ થાય છે પણ કહેવત છે ને કે "મહેનત ના ફળ મીઠા"જુવાર એ સ્વાસ્થ્ય માટે ખુબજ હેલ્થી અનાજ છે. . Dharmista Anand -
ફાફડા(fafada recipe in Gujarati)
#સુપરશેફ2ફાફડા એ ગુજરાત ની શાન છે.ચણા ના લોટ માં થી બનતી ખૂબ જ ટેસ્ટી વાનગી છે.દશેરા નો તહેવાર ફાફડા વગર અધૂરો કહેવાય.મોટા ભાગે બધા ને ફાફડા બનાવવા અઘરા લાગતા હોય છે.પણ અહીં એકદમ પરફેક્ટ માપ સાથે બનાવ્યા છે,અને બધા ને બીજો એક પ્રોબ્લેમ એ થાય છે કે બધી જગ્યા એ ફાફડા બનાવવા માટે વપરાતો ફાફડા નો સોડા નથી મળતો, અહીંયા ફાફડા બનાવવા માટે એવી વસ્તુ ઓ નો ઉપયોગ કર્યો છે, જે બધી જ જગ્યા એ મળી જશે. Mamta Kachhadiya -
-
ચોળાફળી અને વાનવા
દિવાળીના તહેવારોમાં વિવિધ પ્રકારના નાસ્તા બનતા હોય છે તેમાં ચોળાફળી ફાફડા દરેક ગુજરાતીના ઘરે બને છે.#DFT Rajni Sanghavi -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છેઆજની ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છુંઆ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જેવા છે થાય છે Rachana Shah -
ઠેઠરી છત્તીસગઢ ફેમસ (Thethri Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@Jayshree171158 inspired me for this recipeઠેઠરી એ છત્તીસગઢની પરંપરાગત વાનગી છે. ત્યાં ત્રીજ કે દિવાળી જેવા કોઈ પણ તહેવાર માં ખાસ બનાવવામાં આવે છે. Dr. Pushpa Dixit -
પાલક ના ગોટાPalak Gota Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiમે ગયા અઠવાડિયે પાલકની રેસીપી હતી પણ પાલક નો તો મળ્યો એટલે મેં આજે બનાવ્યા છે Kapila Prajapati -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી Saroj Shah -
-
પાતળા મઠીયા (Thin Mathia Recipe In Gujarati)
દીવાળી ના તહેવાર મા દરેક ગુજરાતી ઘરોમાં ગળચટ્ટા અને થોડા તીખાં પાતળાં મઠીયા બનેજ, મે પણ અહીંયા ઘરેજ મઠીયા બનાવ્યા છે Pinal Patel -
મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#Post1આ બન્ને વગર દિવાળીના તહેવાર ની ઉજવણી અધૂરી ગણાય. દિવાળી ના તહેવારમાં બનતા, ગુજરાતની આગવી ઓળખ કહેવાય તેવા નાસ્તા છે. ઘરઘરમાં ભાવતા ને ખવાતા નાસ્તા છે. આજકાલ તૈયાર લાવીને બધા તળતા હોય છે. જે વધારે તેલવાળા બને છે અને મોંઘા પણ હોય છે.તો દિવાળી માટે ખાસ હું લાવી છું ઘરે જ બજાર કરતા પણ વધારે પોચા-તાજા મઠિયા, ચોળાફળી બનાવવાની રીત..સાથે છે ડાયટ માં લઇ શકાય અને તો પણ એટલા જ ટેસ્ટી લાગે તેવા ચોળાફળી ખાખરા....અને ઠંડી ટેસ્ટી ફુદીનાવાળી ચોળાફળી ની ચટણી... Palak Sheth -
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે. Neeru Thakkar -
પાતળા મઠીયા (Thin Mathia Recipe In Gujarati)
#DFTદિવાળી નો તહેવાર મઠીયા વિના કલ્પી ન શકાય, કોઈ પણ સમયે ખાઈ શકાય છે Pinal Patel -
બેસનપુરી (besan puri recipe in Gujarati)
#GA4#Week7#બ્રેકફાસ્ટબેસનપુરી ,ને વાંનવા અથવા ફાફડા કહે છે જે ગુજરાતના જૂનાગઢ સાઈડ ની ઓથેન્ટિક રેસિપી છે,જે ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે,વાનવા સાતમ અને દિવાળી પર ખાસ બનાવવા માં આવે છે. જેનો ટેસ્ટ ફાફડા જેવો લાગે છે તેને ફાફડા પણ કહે છે Dharmista Anand -
મઠરી (Mathri recipe in Gujarati)
#કુકબુકPost-2દિવાળી માં બનાવામાં આવતા નાસ્તા માટે બેસ્ટ છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં ફાફડા સૌથી વધારે ખવાતું ફરસાણ છે. ફાફડા ની સાથે લીલા મરચા ગાજર અથવા પપૈયા નો સંભારો ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ ફાફડા સાથે કઢી પીરસવા માં આવે છે. આ એક પરફેક્ટ રેસીપી છે જે સવારે નાસ્તા માં લેવામાં આવે છે.#GA4 #Week4 Bhavini Kotak -
ચોરાફળી(Cholafali Recipe in Gujarati)
#કુકબુક#દિવાળીદિવાળી નો તહેવાર આવે એટલે ચોરાફળી અચૂક યાદ આવે. ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી સોફ્ટ અને ક્રિસ્પી ચોળાફળી બનાવી શકાય છે. Divya Dobariya -
-
-
-
ઈડલી સંભાર(Idli sambhar in gujarati recipe)
માઇઇબુકરેસિપિ ૯સુપરશેફ2દક્ષિણ ભારત ની પણ લગભગ બધે જ બનતી એક ઝટપટ અને સુપાચ્ય વાનગી..... KALPA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14017722
ટિપ્પણીઓ