કોપરા ના લાડુ (Kopra ladoo Recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

દિવાળીમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવતા હોઈએ છીએ. આજે મેં બજાર જેવા કોપરાના લાડુ બનાવ્યા છે.
#કૂકબૂક
#કોપરાનાલાડુ
#પોસ્ટ3

કોપરા ના લાડુ (Kopra ladoo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

દિવાળીમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવતા હોઈએ છીએ. આજે મેં બજાર જેવા કોપરાના લાડુ બનાવ્યા છે.
#કૂકબૂક
#કોપરાનાલાડુ
#પોસ્ટ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. 1 વાટકીકોપરાની છીણ
  2. 1 વાટકીમિલ્ક પાઉડર ચાલતું નથી
  3. પોણી વાટકી દળેલીખાંડ
  4. 1/4ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેનમાં દૂધ લઈ લો અને કોપરાની છીણ નાખીને ગેસ ચાલુ કરી મિક્સ કરી લો.

  2. 2

    દૂધ કોપરાની છીણ સાથે બરાબર મિક્સ થઈ જાય પછી મિલ્ક પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી એક વાસણમાં કાઢી લો. થોડું ઠંડું પડે પછી તેમાં દળેલી ખાંડ અને ઇલાયચીનો પાઉડર મિક્સ કરી લો.

  4. 4

    જે શેપ આપવો હોય તે આપી શકો છો. મેં લાડુ બનાવ્યા છે. સૂકા કોપરાની છીણ થી લાડુને રગદોળી દો.

  5. 5

    નાળિયેરના લાડુ ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes