હેપ્પી હેપ્પી કેક (Happy Happy Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હેપી હેપી બિસ્કીટ લઈ તેને મિક્સરમાં ક્રશ કરી લો થોડી ખાંડ નાખો પછી તેને એક બાઉલમાં કાઢી થોડું ગરમ કરેલું દૂધ નાખી તેને બરાબર મિક્સ કરો પછી તેમાં ઘી નાખો બરાબર હલાવો પછી તેમાં ઇનો નાખી નાખી દો
- 2
પછી એક બાઉલમાં ઘી અને મેદાનો લોટ લગાવી તૈયાર કરેલું બેટર બાઉલ માં નાખો પછી તેને એક તવામાં મૂકી દો પંદરથી વીસ મિનિટ થવા દો પછી થોડો ઠંડો થવા દો થઈ જાય પછી તેને પ્લેટમાં કાઢી લો
- 3
એક વાટકામાં dairy milk ચોકલેટ થોડું દૂધ નાખો થોડું ગરમ થાય પછી તેને કેક ઉપર લગાવી દો ચોકલેટ ના ટુકડા લઈ તેને લગાવી દો તૈયાર છે આપણો હેપ્પી હેપ્પી કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch -
-
-
-
-
-
-
કેક(cake recipe in gujarati)
#સાતમમેં આજે બિસ્કીટનો ભૂકો કરીને કેક બનાવે છે જેનો ઓવનમાં બનાવ્યો છેઆ કે ફક્ત ત્રણ મિનિટ માં જ બની જાય છે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો .જ્યારે પણ જલ્દી કઈ મીઠું ખાવાનું મન થાય તો જલદીથી આ કેક બનાવી શકાય છે. બનાવવાની પ્રોસેસ લગાવીને ફક્ત ૬ થી ૭ મિનીટ જ લાગે છે અને ઓવન માં મૂકી દીધા બાદ ફક્ત ત્રણ મિનિટ. Roopesh Kumar -
-
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
-
-
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960203
ટિપ્પણીઓ (6)