પૂરી(Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટની એક બાઉલમાં લઈ તેમાં તેલ મીઠું અને તીખા નો ભૂકો અને જીરુ અધકચરું વાટેલું તેમાં ઉમેરો ત્યારબાદ બધું મિક્સ કરી તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી પૂરીનો લોટ બાંધી ને તૈયાર કરો તેને ૩૦ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ પૂરી ના નાના લૂઆ કરી વણી ને ઉપર કાંટા ચમચી ની મદદ થી આકા પાડો.
- 3
ગરમા ગરમ તેલમાં ધીમી આંચ પર પૂરીને બ્રાઉન કલરની તળી લો. તૈયાર છે મેંદાની ફરસી પૂરી.
- 4
મેંદા ની પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. દિવાળી ના નાસ્તા મેંદા ની પૂરી વગર અધૂરા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Puri ગમે તે તહેવાર હોય પણ આપણે ત્યાં ફરસીપુરી તો બનાવવામાં આવે છે સાતમ આઠમ હોય કે દિવાળી દરેકના ઘરમાં ફરસી પૂરી તો બનતી જ હોય છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Week9#PAYALCOOKPADWORLD#MyRecipe4️⃣#porbandar#Maida#Puri#PayalSnacks 😋🍲#Festivalvibes ✨અમારા ઘર માં કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય આ પૂરી તો જરૂર હોય જ🎆🎉🎊 Payal Bhaliya -
-
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#કૂકબુક#cookpadindia#Cookladgujaratu#GA4 #Week9 #Fried #Maidaદિવાળીના નાસ્તા માટે આ વાનગી અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)
#GA4#week9Key word: Puri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14046970
ટિપ્પણીઓ