પૂરી(Poori Recipe in Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ મેંદા નો લોટ
  2. ૧ ચમચીમીઠુ
  3. ૧ ચમચી જીરૂ
  4. ૨ ચમચી દૂધ
  5. ૧ ચમચી તલ
  6. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ચાળી લો ને તેમાં જીરું તલ બધું નાખી મિક્સ કરી લોટ બાંધી લો

  2. 2

    તે લોટ ૧૦ મીનીટ રહેવા દો.કપડુ ઢાંકી ને.પછી પતલી પૂરી વણી લો.

  3. 3

    એક એક કરીને તેલમા તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes