પીઝા સ્ટાર પૂરી (pizza Star Poori recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદા નો લોટ
  2. 1ચમચો રવો (સુજી)
  3. 1ચમચો તેલ મોણ માટે
  4. 1ચમચો ઘી મોણ માટે
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીઓલ ટાઈપ હબૅ
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદા નો લોટ લઈ તેમાં મીઠું સ્વાદાનુસાર, ઓલ ટાઇપ હબૅ, ચીલી ફ્લેક્સ, તેલ અને ઘી ઉમેરી ને મીક્સ કરી લોટ બાંધી લો.

  2. 2

    લોટ કુણવી ને તેના મોટા લુઆ બનાવી વણી લો. તેને સ્ટાર પૂરી કટીંગ મોલ્ડેડ કરીને તૈયાર કરો.

  3. 3

    કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તળી લો. લાલસ પડતી તળી લો એટલે ક્રિસ્પી બને.

  4. 4

    તેનો ટેસ્ટ પઝા નો છે તેથી તેના પર માયોનીસ, ચીઝ ખમણેલું બધા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes