ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Street food પર બને તેવી છે. ખૂબજ સ્વાદિષ્ટ તમે પણ બનાવો. Sandwich, bhel, bargar, vadapav માં ખૂબજ સ્વાદિષ્ટ બનશે.

ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)

Street food પર બને તેવી છે. ખૂબજ સ્વાદિષ્ટ તમે પણ બનાવો. Sandwich, bhel, bargar, vadapav માં ખૂબજ સ્વાદિષ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. વાટકો કોથમીર
  2. ૪~૫ નંગ લીલા મરચાં તીખા
  3. ૪~૫ નંગ ફુદીનો
  4. ચમચા દહીં
  5. મીઠું થોડું આગળ પડતું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કોથમીર, મરચાં, ફુદીનો બરાબર ધોઈ લો.

  2. 2

    મિક્સરમાં દહીં, મીઠું, મરચું, કોથમીર, ફુદીનો નાખી વાટી લો. બીજું પાણી નથી નાખવાનું.

  3. 3

    ગ્રીન spicy ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes