મેથી પૂરી (methi poori recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી સમારીનૈ પાણી વડે સાફ કરી લો અને થોડી વાર કોરી થવા દો. મેંદો અને ઘઉંનો લોટ ચાળી લઇ તેલ, મીઠું, મરી, જીરું તેમજ જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરો.
- 2
તેને 20 મિનિટ રેસ્ટ આપી લૂવા કરી લો. એક લૂવો લઇ થોડી જાડી રોટલી વણી લો. ઢાંકણ મૂકી 3 પૂરી કરી લો.
- 3
હવે તેમાં ફૉક વડે કાણા કરી લો. પેપર પર પૂરી 30 મિનિટ સુધી મૂકી ડ્રાય થવા દો. પછી તેલ મૂકી મિડીયમ આંચે ગોલ્ડન કલરની તળી લો.
- 4
તો તૈયાર છે મેથી પૂરી. ચા સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી પૂરી(Methi poori Recipe in Gujarati)
મેથી પૂરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અને સામાન્ય રીતે નાસ્તામાં ચા સાથે લેવાય છે # GA4 # અઠવાડિયું # મેડા # મેથીપુરી#GA4#week9#maida DrRutvi Punjani -
-
મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19Methiમેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી Bhavika Suchak -
-
-
-
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
-
જીરા વાળી લોચા પૂરી (Jeera Locha Poori Recipe In Gujarati)
#GA4 #Week9કંઈક અલગ કરવા માં પરોઠા ના લોટ માંથી પૂરી બનાવી લીધી..જીરા વાળી લોચા પૂરી ગરમ ગરમ ખાવાની મજા આવે અને ઠંડી ખાવા ની પણ મજા આવે. Kshama Himesh Upadhyay -
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13990591
ટિપ્પણીઓ (2)