રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો અને પછી તેમા રવો ઉમેરો અને તેને બરાબર હલાવો અને શેકો
- 2
ત્યાર બાદ હવે તે થોડો બદામી રંગ પકડે એટલે તે શેકાઈ ગયો છે એમ માનવુ, એક તપેલીમાં દુધ ગરમ કરવા મૂકો અને પછી તેને રવા મા ઉમેરો
- 3
દુધ ઉમેરયા બાદ તેને હલાવતાં રહેવુ ધીમા તાપે અને પછી જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા ખાંડ ઉમેરી દેવી પછી હલાવતાં રહેવુ અને પછી જ્યારે રવો ઘટ્ટ થઈ જાય ઘી છુટું પડી જાય ત્યારે તેમા ઉપર એલચી નો ભૂકો ભભરાવી હલાવો અને પછી ઉતારી લ્યો અને ઉપર થી કાજુ બદામના ટુકડા નાખી સજાવી અને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
શક્કરીયાં નો શીરો
# ઇબુક-૧#વાનગી-૪૫ઓમ નમઃ શિવાય... હર હર મહાદેવ 💐🙏🏻આજે મહા શિવરાત્રી નો પવિત્ર દિવસ છે.અને ઇબૂક ની મારી છેલ્લી વાનગી છે. શકકરીયા નો શીરો કે જેના વગર શિવરાત્રી અધુરી કહેવાય અને આજના દિવસે આ શીરો જેટલો મીઠો લાગેછે એટલો કયારેય નથી લાગતો.,કેમકે આપડે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીયેજેથી -,,એમના આશીર્વાદ ની મીઠાસ શીરા માં ઉમેરાય છે..અને પ્રસાદ બને છે.ભોળા નાથ ની ક્રુપા હંમેશા આપણા સર્વો પર બની રહે.🙏🌹🙏ઓમ નમ: શિવાય 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏Happy Mahashivratri to all friends 😍🙏 Geeta Rathod -
-
-
-
-
-
મલાઈદાર મખ્ખના ખીર#sg
આ ખીર ઠંડી ખુબ સરસ સાગે છે.ઉચ્ચ કેલ્શિયમ સામગ્રી હાડકા અને દાંતની તંદુરસ્તી માટે સારી છે.તેમના ખાંડની માત્રા ઓછી છે, અને ડાયાબિટીસ માટે તે ખૂબ જ ઉપયોગી છે, જેમને ટૂંકા અંતરાલોમાં જમવાની ઇચ્છા હોય છે. શિયાળના નટ્સમાં ખીલકારક ગુણધર્મો હોય છે અને કિડનીની બિમારીઓ માટે ઉપયોગી છે. vaishali pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11752792
ટિપ્પણીઓ