ડ્રાયફ્રુટ બાર (Dryfruit Bar Recipe In Gujarati)

#CookpadTurns4
#Dryfruits
ડ્રાયફ્રૂટ આપણે અલગ અલગ રીતે ખાઈ શકીએ. Cookpad ની birthday માટે આજે બનાવ્યું છે એક હેલ્થી વર્ઝન ઇમ્યુનિટી બાર.. ડેટ્સ ડ્રાય જીંજર બાર જે ડ્રાય ingredients નો use કરીને બનાવ્યું છે. જેમાં ડ્રાયફ્રૂટ ની સાથે ડ્રાય જીંજર નો પણ ઉપયોગ કરેલ છે.
ડ્રાયફ્રુટ બાર (Dryfruit Bar Recipe In Gujarati)
#CookpadTurns4
#Dryfruits
ડ્રાયફ્રૂટ આપણે અલગ અલગ રીતે ખાઈ શકીએ. Cookpad ની birthday માટે આજે બનાવ્યું છે એક હેલ્થી વર્ઝન ઇમ્યુનિટી બાર.. ડેટ્સ ડ્રાય જીંજર બાર જે ડ્રાય ingredients નો use કરીને બનાવ્યું છે. જેમાં ડ્રાયફ્રૂટ ની સાથે ડ્રાય જીંજર નો પણ ઉપયોગ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર અને અંજીર ના નાના નાના ટુકડા કરી લો.
- 2
કાજુ, બદામ,અખરોટ ને ચોપર માં ક્રશ (અધકચરા) કરી લો. કિસમીસ અને સુંઠ પાઉડર તૈયાર કરી લો.
- 3
હવે ગેસ ચાલુ કરી એક પૅનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર,અંજીર ના ટુકડા ઉમેરીને બરાબર મીક્સ કરી ને ગરમ કરી લો.
- 4
હવે ગેસ બંધ કરી લો અને ખજૂર અંજીર ને બાજુમાં રાખીને અધકચરા વાટેલા ડ્રાય ફ્રૂટ અને કિસમીસ નાખીને 2 મિનિટ સુધી બરાબર હલાવતા રહો થોડું શેકાઈ જાય એટલે તેમાં સૂંઠ પાઉડર ઉમેરી ને મીક્સ કરી લો.
- 5
હવે ખજૂર, અંજીર ને પણ મીક્સ કરી લો. બધું બરાબર મીક્સ થઈ જાય એટલે એક ડિશ માં ઘી લગાવીને તેમાં મિશ્રણ ને પાથરી લો.
- 6
હવે એક સરખા કાપા પાડી લો. એટલે ડેટ્સ ડ્રાય જીંજર બાર તૈયાર.. એક પ્લેટ માં સર્વ કરી તેમાં ઉપરથી ડ્રાય ફૂટ ક્રશ કરેલા છાંટી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર(Dryfruit chocolate bar recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Bhavna Odedra -
-
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
-
ડ્રાયફ્રુટ બાર (Dryfruits Bar Recipe in Gujarati)
#MW1 શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આવી મસ્ત ગુલાબી ઠંડી માં દરેકના રસોડે શિયાળામાં ખવાતી અવનવી વાનગીઓ પણ બની રહી છે. મારા ઘરે દરેક શિયાળામાં હું આ એનર્જી બાર બનાવું છું કેમ કે મારી બંને દિકરીઓ મેથીપાક કે અદડીયાપાક આવુ કાઈ ખાતી નથી તો આ બાર ચોકલેટ સમજી ને ખાય લે છે. અને રીઅલી ખૂબ હેલ્ધી પણ છે. આ બાર તમે ડાય પ્લાન મા પણ યુઝ કરી શકો છો. ઈમ્યુનીટી બુસટર તરીકે નું પણ કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાંડ ફ્રી છે. તો તમારા બાળકો પણ જો આવું કાંઈ ખાસે તો ખુશ થઈ જાશે. Vandana Darji -
-
ડ્રાયફ્રૂટ ફજ(Dryfruit fudge Recipe in Gujarati)
#cookpadTurns4#dryfruitsHappy birthday cookpad india.. Avani Suba -
ડ્રાયફ્રુટ બાર(dryfruit Bar Recipe in Gujarati)
#GA4#week9#mithai#Dryfruitsઆ એક એવી મીઠાઈ છે જે મોટા અને નાના બાળકો બંન્ને ને પસંદ આવે છે કેમ કે આ મીઠાઈ નું પેલું લેયર કાજુ કતરી નું છે અને વચ્ચે ડ્રાય ફ્રૂટ અને ઉપર નું લેયર વ્હાઈટ ચોકલેટ નું છે. જે બાળકો ની ફેવરિટ છે. Darshna Mavadiya -
ડ્રાય ફ્રુટસ એનર્જીબાર(Dryfruit Energy bar Recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Bindiya Prajapati -
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ડ્રાયફ્રૂટ આથો(Dryfruit Aatho recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાયફ્રૂટ આ રેસિપિ મારા દાદી શિયાળા મા બનાવે જે ન્યૂટ્રીશન થી ભરપૂર છે .. bhavna M -
ડ્રાયફ્રુટ એનર્જી બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati)
#GA4#week9#post2#dryfruits#ડ્રાયફ્રુટ_એનર્જી_બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati) આ એનર્જી બાર નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે..કારણ કે આમાં ડ્રાય ફ્રુટ તો છે જ પણ સાથે ખજૂર પણ છે. આ બાર બનાવવામાં મે જરા પણ ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યો જ નથી. આ ડ્રાય ફ્રુટ એનર્જી બાર એ ખજૂર ના ગળપણ થી જ બનાવી છે. આ બાર ખાવાથી આપણા શરીર ને આખા દિવસ ની એનર્જી મળી રહે છે. Daxa Parmar -
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
ખજૂર પાક(Khajur pak recipe in Gujarati)
#GA4 #Week9#Mithai અત્યારે કોરોના કાળમાં ઇમ્યુનિટી ની જરૂર હોય ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટ વિટામિન્સથી ભરપૂર હોય છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે એટલે મેં આજે ખજૂર અંજીર અને મિક્સ ડ્રાય ફુટ નો પાક બનાવેલ છે જે ઇમ્યુનિટી બુસ્ટર છેજે હેલ્ધી અને એકદમ ટેસ્ટી છેJagruti Vishal
-
ડ્રાયફ્રુટ પાક(Dryfruit pak recipe in Gujarati)
ખાંડ ગુડ વગર શિયાંળા ની એકદમ હેલ્થી રેસીપી Jigisha Choksi -
નટી ચોકલેટ બાર (Nutty chocolate bar recipe in Gujarati)
નટી ચોકલેટ બાર એ ખૂબ જ સરળતાથી બની જતી આધુનિક મીઠાઈ નો પ્રકાર છે. નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ મીઠાઈ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ થી ભરપૂર હોય છે. એમાં નાખેલા બિસ્કિટનો ક્રન્ચ એક અલગ પ્રકારનો જ સ્વાદ આપે છે. spicequeen -
પ્રોટીનબાર(Protein bar recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં ઠંડી ચાલુ થાય અને પોષક તત્વોની ભરપૂર વાનગીઓ દરેકના ઘરમાં બનવાનું ચાલુ થઈ જાય બરાબર ને.....કુકપેડના જન્મદિવસના સેલિબ્રેશનમાં મેં આજે હેલ્થી ન્યુટ્રીઅન્ટ્સ અને એનર્જીથી ભરપૂર પ્રોટીનબાર બનાવ્યા. Ranjan Kacha -
ત્રિરંગી ડ્રાયફ્રૂટ સંદેશ (Tricolor Dryfruit Sandesh Recipe In Gujarati)
#TR પનીર માંથી બનતી આ મિઠાઈ જેમાં ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી છે.સ્વાદ ની સાથે દેખાવ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
ડ્રાયફ્રુટ લેમન બાર(Dryfruit lemon bar recipe in Gujarati)
#CookpadTurn4#cookpadgujrati#cookpadindiaખૂબ helathy અને ફ્લેવર્સ ફૂલ એવા ડ્રાય ફ્રુટ લેમન બાર એક પરફેક્ટ ડેઝર્ટ છે.દહીં સાથે ડ્રાય ફ્રુટ કોમ્બિનેશન ઉભરી ને આવે છે સાથે સાથે ઓટ્સ ના, મધ ઉપયોગ થી તેને Healthy બનાવવા મા આવ્યા છે. Bansi Chotaliya Chavda -
પ્રોટીન બાર (Protein Bar Recipe In Gujarati)
#NFR#protinbar#cookpadgujarati મનગમતા ડ્રાય ફુટ અથવા તો ઘરમાં હોય એ મુજબ ડ્રાયફ્રૂટ્સ લઈ અને તેનો હેલ્ધી પ્રોટીન બાર બનાવી શકાય છે.બાળકો ઘણી વાર બજારમાંથી ખરીદવાની જીદ કરતા હોય છે પરંતુ બજારના વાસી અને મોંઘા હોય છે જ્યારે ઘરમાં બનાવીએ તો ઓછી કિમતમા ઝડપથી અને જ્યારે બનાવવા હોય ત્યારે ફ્રેશ અને પૌષ્ટિક બની જાય છે.સવારના પ્રોટીન બાર ખાઈને એક ગ્લાસ દૂધ પી લઈએ તો આખા દિવસની ઉર્જા મળી જાય છે. Ankita Tank Parmar -
અંજીર ડ્રાયફ્રુટ ગોળ પાપડી(Fig dryfruit chikki recipe in Gujarati)
શિયાળા ની સીઝન એટલે નવું બનાવવાની અને ખાવાની સીઝન મોટા ભાગે બાળકો ને દરેક ડ્રાય ફુટ ખાતા નથી તો મેં વિચાર્યું કઈ અલગ બનાવતો મેં બનાવી અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી આ વાનગી અંજીર કાજુ બદામ પિસ્તા અખરોટ થી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી#CookpadTurns4 Tejal Vashi -
-
ડ્રાયફ્રૂટ સ્ટફ્ડ પરાઠા(Dryfruit stuffed paratha recipe in Gujarati)
#CookpadTurns4#Week#dryfruits#ડ્રાય ફ્રુટ સ્ટફ પરાઠા Ketki Dave -
-
ડ્રાયફ્રુટ હલવો(dryfruit halwa recipe in Gujarati)
#cookpadTurns4#cookwithdryfruits Sudha Banjara Vasani -
ડ્રાયફ્રુટ રાઈસ (Dryfruit Rice Recipe in Gujarati)
#cookpadTurns4#dried fruitબધા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને રાસબેરી જામ પણ લઈ શકો છો. Avani Suba
More Recipes
ટિપ્પણીઓ (30)