ગોટા (Gota Recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#WEEK9
#Fried
#COOKPADINDIA
#COOKPADGUJ
અળવી નાં પાન નો મોટાભાગે પાત્રા બનાવવા માટે ઉપયોગ થાય છે. મેં આ પાન નો ઉપયોગ કરી ને ગોટા તૈયાર કરેલ છે.

ગોટા (Gota Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#WEEK9
#Fried
#COOKPADINDIA
#COOKPADGUJ
અળવી નાં પાન નો મોટાભાગે પાત્રા બનાવવા માટે ઉપયોગ થાય છે. મેં આ પાન નો ઉપયોગ કરી ને ગોટા તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 2ઝીણા સમારેલા અળવી નાં પાન
  2. ૨/૩ ઝીણા સમારેલા લીલાં મરચાં
  3. ૧ કપબેસન
  4. ચપટીઅજમો
  5. ચપટીસોડા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટીહળદર પાઉડર
  8. ૧/૪ ચમચીલાલ મરચું પાઉડર
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    અળવી નાં પાન ઝીણાં સમારી લો, લીલાં મરચાં ઝીણાં સમારી લો. કોથમીર ઝીણી સમારી લો.

  2. 2

    ચણા નાં લોટ માં મરચું,હળદર, મીઠું, અજમો, સોડા અને ગરમ તેલ ઉમેરી લો.

  3. 3

    તેમાં ઝીણા સમારેલા અળવી પાન, લીલાં મરચાં, કોથમીર અને પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ખીરું તૈયાર કરો.

  4. 4

    ગરમ તેલમાં માં ગોટા ઉતારી લો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ અળવી નાં પાન નાં ગોટા ને ચટણી અને તળેલા લીલાં મરચાં, લીંબુ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes