મગસ (Magas Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો કકરો લોટ લઇ તેમાં એક ચમચી દૂધ અને એક ચમચી ઘી નો ધાબો દહીં તેને ઘઉં ચાળવા ના ચાયણા થી ચાળી લો
- 2
હવે લોટ ને જેમાં શેકવાનો હોય તે વાસણ માં લઇ જેમ જરૂર પડે તેમ ઘી લેવું પેલે થી વધારે ઘી ના નાખવું ખુબ શેકવું. શેકાઈ ગયા બાદ ગેસ પર થી ઉતારી લઇ ને ઓણ તેને એને હલાવતા રેહવું, ઠરી ગયા બાદ ક્રશ કરેલી ખાંડ ઉમેરી લાડુ વાળી લેવા. અને ચારોળી થી ગાર્નિશ કરવું. દાણેદાર કરવો હોય તો ઘી ઓછું નાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથની બધી ટ્રેડિશનલ મીઠાઈ ખુબ જ સરસ બનાવે છે તેમાં મગજ એ મારી ખૂબ જ ફેવરીટ છૅ, મેં મારી મમ્મી ની રેસીપી ફોલ્લૉ કરી મગજ બનાવવાની ટ્રાય કરી છે, મમ્મી ની રેસિપી બનાવી એ પણ મધર્સ ડે નિમિત્તે એ મારા માટે ખૂબ જ ગૌરવ ની વાત છે હેપ્પી મધર્સ ડે તું ઓલ લવલીમઘરસ Arti Desai -
-
-
-
-
-
-
-
-
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4મગસ લાડુડી એ ભગવાન ને ધરાવવમાં આવતો એક પ્રસાદ છે. ખાસ તો શ્રી કૃષ્ણ અને શ્રી હરી મંદિર માં આ પ્રસાદ મળે છે. આ વાનગી ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Bijal Thaker -
-
-
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#DFTદીવાળીના તહેવારમાં ગુજરાતી પરંપરાગત મીઠાઈ એટલે મગસ ,જે બેસન માંથી બનેછે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મગસ (Magas Recipe in Gujarati)
# માંતાજી નો પ્રસાદ મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે. Minal Rahul Bhakta -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#CDYદિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં તમારા ઘરે નાસ્તાઓ બની ગયા હશે. પણ જો તમે મીઠાઈ બજારમાંથી લાવવાનું વિચારી રહ્યો છો તો ઘરે જ મગસ બનાવી શકો છો. મગસનું નામ પડતા જ મીઠાઈના રસિયાઓના મોંમાં પાણી છૂટવા માંડે છે. ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો Juliben Dave -
-
મગસ (Magas Recipe in Gujarati)
આ એક ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. દીવાળીના તહેવારમાં દરેક ગુજરાતીના ઘરમાં આ મીઠાઈ બનતી હોય છે આ વાનગી ચણાનો ગગરો લોટ, ખાંડ, ઘી અને સૂકા મેવાથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. તો ચાલો બનાવી એ મગજ. Tejal Vashi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14052071
ટિપ્પણીઓ (2)