રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો, તેમાં ઘી અને ચણાનો લોટ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને શેકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને બે મિનિટ માટે શેકી લો.
- 2
હવે તૈયાર થયેલા મિશ્રણને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો. ઠંડુ થાય ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરો.
- 3
હવે એક પ્લેટને ઘી થી ગ્રીસ કરો અને મિશ્રણને ઠારી લો. હવે તેના ઉપર બદામની કતરણ ભભરાવો અને તેના પીસ પાડી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. આપણો મગસ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#CDYદિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં તમારા ઘરે નાસ્તાઓ બની ગયા હશે. પણ જો તમે મીઠાઈ બજારમાંથી લાવવાનું વિચારી રહ્યો છો તો ઘરે જ મગસ બનાવી શકો છો. મગસનું નામ પડતા જ મીઠાઈના રસિયાઓના મોંમાં પાણી છૂટવા માંડે છે. ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો Juliben Dave -
મગસ (Magas Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથની બધી ટ્રેડિશનલ મીઠાઈ ખુબ જ સરસ બનાવે છે તેમાં મગજ એ મારી ખૂબ જ ફેવરીટ છૅ, મેં મારી મમ્મી ની રેસીપી ફોલ્લૉ કરી મગજ બનાવવાની ટ્રાય કરી છે, મમ્મી ની રેસિપી બનાવી એ પણ મધર્સ ડે નિમિત્તે એ મારા માટે ખૂબ જ ગૌરવ ની વાત છે હેપ્પી મધર્સ ડે તું ઓલ લવલીમઘરસ Arti Desai -
મગસ (Magas Recipe in Gujarati)
# માંતાજી નો પ્રસાદ મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે. Minal Rahul Bhakta -
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi -
-
મગસ
આજે cookpad પર મારી 200 રેસીપી પૂરી થઈ છે.તો એ નિમિત્તે મે બધા માટે મગસ બનાવ્યો છે.#RB16#cookpadindia#cokpadgujarati Unnati Desai -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
-
-
-
-
-
દાણેદાર મગસ (Magas recipe in gujarati)
#વિકમીલ૨#sweet#માઇઇબુક#post15 મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દરેક ગુજરાતી ને ધણી પ્રિય છે. ગુજરાતીઓ ના લગ્ન પ્રસંગમાં જમણવાર માં આ મિઠાઈ અચૂક થી હોય જ છે. Mitu Makwana (Falguni) -
-
મગસ.(Magas Recipe in Gujarati)
#DFT " Happy Diwali " દિવાળી એ ભારત નો પ્રખ્યાત તહેવાર છે.દિવાળી એ પ્રકાશ નો પર્વ છે.દરેક ઘર ને દીવા,લાઈટ અને તોરણ થી શણગારવામાં આવે છે.આ તહેવાર લોકો આનંદ અને ઉત્સાહ થી ઉજવે છે. અવનવી વાનગીઓ અને મિઠાઈ બનાવે છે.આજે મે ગુજરાતી પારંપરિક મિઠાઈ મગસ બનાવ્યો છે.જે તહેવારો માં અને શુભ પ્રસંગે બને છે. Bhavna Desai -
મગસ (Magas recipe in gujarati)
દ્વારકા ના દ્વારકાધીશ, શામળાજી ના શામળીયાજી, ડાકોરના રણછોડરાય, નાથદ્વારા ના શ્રીનાથજી અને બીજા બધા ઠાકોરજી ને ધરાવવામાં આવતો ભોગ કે પ્રસાદ એટલે મગસ....જેને બંટો પણ કહેવાય....અને ઠાકોરજી ની બાજુમાં એની ખાસ હાજરી હોય....એક ખાઇએ તો બીજો એક ખાવાનું મન થાય એટલો સ્વાદિષ્ટ....ઘી ને ચણાના લોટમાંથી બહુ જ આસાની થી બની જતી એક પૌષ્ટિક ને સ્વાદિષ્ટ વાનગી...જેની આમ લાડુડી હોય....મેં અહીં ઠારીને ટુકડા કર્યા છે....#વેસ્ટ Palak Sheth -
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek4#CB4 મગસ / મગજઅમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય. Sonal Modha -
મગસ(Magas recipe in gujarati)
બેસનના કકરા લોટ થી બને છે. ખૂબ જ હેલ્ધી હોય છે ગુજરાતીઓને ઘરમાં શિયાળામાં અચૂક બને છે.#GA4#Week12#BESAN Chandni Kevin Bhavsar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13388227
ટિપ્પણીઓ