રાંધવાની સૂચનાઓ
- 1
આમ તો આ પૂરી મેંદા ના લોટ ની બનાવતા હોઈ છે પણ મેં ઘઉં ના લોટ ની બનાવી છે, જે ખાવા માં હેલ્ધી છે.આ પૂરી બનાવવા માટે 2 કપ ઘઉં નો લોટ જે રેગ્યુલર રોટલી માટે વપરાય છે તે જ લેવા નો છે. તેમાં 6 ચમચી ઘી નવશેકું ગરમ અને 1 ચમચી અજમો 1 ચમચી મરી નો પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે બધું મિક્સ કરી ને પરોઠા થી થોડો કઠણ લોટ બાંધી લો. હવે તેને એકદમ મસળી ને ઉપર તેલ લગાવી 10 મિનિટ રેસ્ટ આપો. 10 મિનિટ પછી નાની નાની પૂરી વણી તેમાં છરી ની મદદ થી કાપા કરી લેવા જેથી પૂરી ફૂલે નહિ.
- 2
હવે આ રીતે બધી પૂરી વણી ને તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ પર ગોલ્ડન બ્રોઉન થાય ત્યાં સુધી તળી લેવી. આ પૂરી ખાવા માં એકદમ ક્રિસ્પી અને મોઢા માં ઓગળી જાય એવી બને છે. તો તૈયાર છે આપણી ઘઉ ના લોટ ની ફરસી પૂરી.
- 3
આ પૂરી નાના બાળકો માટે લૉન્ચબોક્સ માટે એકદમ હેલ્ધી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)
#GA4#week9Key word: Puri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Puri ગમે તે તહેવાર હોય પણ આપણે ત્યાં ફરસીપુરી તો બનાવવામાં આવે છે સાતમ આઠમ હોય કે દિવાળી દરેકના ઘરમાં ફરસી પૂરી તો બનતી જ હોય છે Khushbu Japankumar Vyas -
-
-
-
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
-
-
-
-
મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19Methiમેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી Bhavika Suchak -
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે. Kamini Patel -
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala -
ક્રિસ્પી ફરસી પૂરી
#RB20#week20#SJR સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Nita Dave
More Recipes
ટિપ્પણીઓ (3)