મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#Week19
Methi
મેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી

મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)

#GA4
#Week19
Methi
મેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 1/2 કપજીણી સમારેલી મેથી
  3. 1/4 કપજીણી સમારેલી કોથમીર
  4. 1/4 ટી સ્પૂનજીરું
  5. 1/4 ટી સ્પૂનઅજમો
  6. 1/4 ટી સ્પૂનહીંગ
  7. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 4 ટેબલ સ્પૂનતેલ
  10. પાણી જરૂર મુજબ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી લેવું. તેમાં મેથી અને કોથમીર નાખી તેલ નું મોણ નાખી પાણીથી કઠણ લોટ બાંધવો.

  2. 2
  3. 3

    લોટ ને થોડી વાર ઢાંકી દો. પછી તેમાંથી નાના લુવા કરી પૂરી વણી તેમાં કાપા પાડી લેવા. બધી પૂરી વણી લઈ થોડી વાર સુકાવા દો.

  4. 4

    ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.

  5. 5

    તૈયાર છે મેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes