મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

#CF
#Cookpadindia
#Cookpadgujarati
આ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે.
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF
#Cookpadindia
#Cookpadgujarati
આ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નુડલ્સ ને બાફી લો ત્યારબાદ તેને નિતારી થોડી કોરી કરી લો તેમાં મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ થોડો કોર્નફ્લોર નાખી કોટ કરો અને મીડીયમ ફ્લેમ પર ક્રિસ્પી તળી લો.
- 2
હવે 2 ચમચી કોર્નફ્લોર માં પાણી નાખી પાતળી સ્લરી બનાવો.અને બધાંજ શાકભાજી ને એકદમ બારીક સમારી લો.
- 3
એક ચાઈનીઝ કડાઈ લો તેમાં 1 ચમચી તેલ નાખી સૌથી પહેલાં આદુ અને લસણ નાખો તેને એક મિનિટ શેકો.(બડી ના જાય તેંનું ધ્યાન રાખવું) ત્યારબાદ લીલા કલર સીવાય ના બધા શાકભાજી નાખી દો.(તમે મશરૂમ અને બેબીકોર્ન પણ લાઇ શકો છો.) 2 મિનિટ શેકો.
- 4
ત્યારબાદ રેડ ચીલી સોસ,સોયસોસ મીઠું અને મરી પાઉડર નાખો થોડું પાણી નાખી ઉકાળો ત્યારબાદ ગ્રીન વેજિટેબલ્સ નાખી બધું જ પાણી નાખો તેને 1 ઉભરો આવા દો. હવે કોર્નફ્લોર સ્લરી નાખી 2 ઉભરા આવે એટલે વિનેગર નાખી 30 સેકન્ડ ઉકાળો.સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી આદુ,મરચા,લસણ અને કોથમીર છાંટો અને ફ્રાઇડ નુડલ્સ સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
-
-
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
ખાસ કરીને શિયાળામાં અને જો શરદી થઈ હોય ત્યારે ગરમાગરમ🔥મનચાઉં સૂપ મળે તો જલસો પડી જાય. અહીં મેં નુડલ્સ તળીને ન નાખતાં લીલી ડુંગળીથી ગાર્નિશ કર્યું છે જેથી વધુ હેલ્ધી વર્જન બને. Dr. Pushpa Dixit -
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week2મારા માટે આ રેસિપી એટલે મહત્વ ની છે કેમ કે મારા બાળકો ને ચાઇનીઝ ખૂબ જ ભાવે છે. ને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
મનચાઉં સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati શિયાળા માં ગરમ ગરમ સૂપ બનાવી પીવડાવો. આ સૂપ hot and sour કરતા ટેસ્ટ માં થોડો ઓછો તીખો હોય છે . सोनल जयेश सुथार -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Bhavisha Manvar -
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (6)