ચીઝ ગ્રાલિૅક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધીજ સામગ્રી તૈયાર કરી લો. ત્યારબાદ એક પેનમાં બટર લઈ તે મેલ્ટ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખી બે સેકન્ડ સાંતળો. ત્યારબાદ તેમાં કોથમરી અને થોડુ મીઠુ નાખી મિક્સ કરી ગાલ્રિૅક બટર તૈયાર કરો.
- 2
ત્યારબાદ બ્રેડની સ્લાઈઝ લઈ એક બાજુ શેકી લો.હવે તેની બીજી બાજુ ગાલ્રીૅક બટર લગાવી તેના ઉપર ચીઝ નાખી દો.હવે તેના પર ચીલીફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણ ઢાકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 3
તો તૈયાર છે ગાલ્રીૅક બ્રડ.તેને ગરમાં ગરમ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread in Gujarati)
#GA4#cheese#week17ચાઝ ગાર્લીક બ્રેડ કોને પસંદ નથી? નાના મોટાં સહું ને ભાવતા હોય છે. અને ઘરે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)
#GA4 #Week10વેજીટેબલ ચીઝ બ્રેડ ને જોઈને કોઈપણ તેને ખાવા લલચાઈ એવી આ વાનગી છે.કેમ કે એ દેખાવમાં કલરફુલ અને ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.તેમજ આ વાનગી ખૂબજ ફટાફટ બની જાય એવી છે માત્ર લીમીટેડ સામગ્રી થકીતો ચાલો બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094020
ટિપ્પણીઓ