ચટણી(Chutney Recipe in Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

આંબલી ની ચટણી સ્ટોર કરી ને રાખી શકાય .અને અપવાસ માં પણ ખાય શકાય છે...ખૂબ જ યમ્મી હોય છે...

ચટણી(Chutney Recipe in Gujarati)

આંબલી ની ચટણી સ્ટોર કરી ને રાખી શકાય .અને અપવાસ માં પણ ખાય શકાય છે...ખૂબ જ યમ્મી હોય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટે.ચમચી આંબલી
  2. ટે.ચમચી ગોળ
  3. ટે.ચમચી ધાણા પાઉડર
  4. ટે.ચમચી લાલ મરચાનો પાઉડર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આંબલી ગોળ,લાલ મરચા નો પાઉડર ધાણા પાઉડર પ્લેટ માં લેવું

  2. 2

    એક તપેલી મા પાણી નાખી બધી સામગ્રી એડ કરી ઉકાળો

  3. 3

    હવે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો

  4. 4

    ઠંડુ થયા પછી તેને ગાળી લો.અને સર્વ કરવા તૈયાર છે યમ્મી ટેસ્ટી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes