કાચરી મરચા ની સુકી ચટણી

Pinky Jain @cook_19815099
આ ચટણી સૂકી હોય છે એટલે તમે આને ક્યાંય પણ બહારગામ જઈએ તો પણ લઈ શકાય અને ઘરમાં પણ બનાવીને સ્ટોર કરી શકો છો બસ ખાલી પાણી ઉમેરવાનું અને ચટણી રેડો અને સાથે તમે રોટલી થેપલા ખાખરા પુરી કંઈ પણ ખાઈએ બહુ જ સરસ લાગે છે.
#goldenapron2
Week 10
કાચરી મરચા ની સુકી ચટણી
આ ચટણી સૂકી હોય છે એટલે તમે આને ક્યાંય પણ બહારગામ જઈએ તો પણ લઈ શકાય અને ઘરમાં પણ બનાવીને સ્ટોર કરી શકો છો બસ ખાલી પાણી ઉમેરવાનું અને ચટણી રેડો અને સાથે તમે રોટલી થેપલા ખાખરા પુરી કંઈ પણ ખાઈએ બહુ જ સરસ લાગે છે.
#goldenapron2
Week 10
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી દો અને પછી ડબ્બામાં ભરી દો તમારી ચટણી રેડી જ્યારે તમારે વાપરતી હોય ત્યારે બે ચમચી ચટણી પાવડર અને બે ચમચી પાણી મિક્સ કરવું ચટણી રેડી હા ચટણી રોટલી થેપલા ખાખરા ની સાથે બહુ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
તલ દાળિયાની સૂકી ચટણી
#ચટણીઆજે આપણે બનાવીશું તલ અને દાળિયાની સૂકી ચટણી, જે બનાવવામાં ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. આ સૂકી ચટણી ખાખરા, પુરી, થેપલા, ઈડલી સાથે ખાઈ શકાય છે અને તેને સૂકી હોવાના કારણે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ઇન્સ્ટન્ટ ટામેટા ની ચટણી(instant tomato chutney recipe in Gujarati)
#ફટાફટજ્યારે ઘરમાં કોઈ શાક ન હોય તો આ ચટણી ફટાફટ બનાવી શકો છો.બહુ જલ્દીથી બની જાય છે ફક્ત 10 -15 મિનિટમાં જ બની જાય છે આ ચટણી તમે બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે ખાખરા ,બ્રેડ ,રોટલી સાથે પણ ખાઈ શકો છો.જો તમે વધારે બનાવતા હશો તો પંદર મિનિટ લાગશે અને જો તમે થોડીક જ બનાવતા હોય ,,એક દિવસ માટેની તો લગભગ સાત કે આઠ મિનિટમાં તમારી ચટણી બની જશે.મેં આમાં લસણ અને ડુંગળી નથી ઉમેરી તમારે જમવું હોય તો તમે ડુંગળી અને લસણ પણ ઉમેરી શકો છો.જો તમે વધારે દિવસ માટે સ્ટોર કરવા માંગતા હો તો તમે આ ચટણીને થોડી વધારે ચઢવા દેજો અને તેમાં પાણીનો ભાગ વધારે રહેવા દેતા નહીં. Pinky Jain -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
લસણ શીંગદાણા ની સુકી ચટણી (Garlic Peanut Dry Chutney Recipe In Gujarati)
લસણની ચટણી બધાના ઘરે બનતી જ હોય છે પણ એ ખાઈએ મોઢામાંથી વાસ આવે છે પણ આ લસણ સીંગદાણાની સૂકી ચટણી ખાવાથી મોઢામાં વાસ આવતી નથી અને આ ચટણી તમે જે કંઈ વાનગીમાં મેરો ચાર ચાંદ લગાવી જાય છે એટલે આ ચટણી મલ્ટી પર્પસ ચટણી તરીકે પણ કહીએ તો ખોટું નથી શાક ની ગ્રેવીમાં દાળમાં કોઈ પણ વાનગી બનાવો એમાં એક ચમચી ઉમેરી લો તો વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને સુંદર બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સુકી મેથીનુ શાક
આ ગુજરાતી અને મારવાડી બંને જણા બનાવતા હોય છે ગુજરાતી લોકો આમાં ગોળ નાખે છે. બહુ જ ટેસ્ટી લાગે છે બિલકુલ કડવું લાગતો નથી તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
ચટણી(Chutney Recipe in Gujarati)
આંબલી ની ચટણી સ્ટોર કરી ને રાખી શકાય .અને અપવાસ માં પણ ખાય શકાય છે...ખૂબ જ યમ્મી હોય છે... Dhara Jani -
લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiલસણ ની સૂકી ચટણી Ketki Dave -
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
ગાજર ની કાચરી
#અથાણાંશિયાળા માં અને ચોમાસા માં થેપલા અને ખીચડી જોડે ખવાતું ગાજર નું અથાણું એટલે ગાજર ની કાચરી. Khyati Dhaval Chauhan -
શીંગ ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
#સાઇડખાવામાં એટલી ટેસ્ટી લાગે કે મન થાય ખાયા જ કરીએ અને ખાખરા પર લગાવી ને ખાઈએ એટલે તો વાત જ અલગ બસ બીજું કંઈ જોઈએ j નહીં Komal Shah -
-
વડાપાવ ની સુકી ચટણી (Vadapau Dry Chutney Recipe In Gujarati)
#GA4#week4 આ ચટણી બધી વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈડલી, ઢોંસા, ઉત્તપમ, વડાપાઉં હાંડવો, ઢોકળા, પુડલા, ઢેબરા, પરોઠા બધા સાથે ખૂબ જ ટેસ્ટી અને બધાની સાથે ભળી જાય છે. અને આ ચટણી બનાવ્યા પછી એક મહિના સુધી તમે સાચવી શકો છો આ ચટણીમાં સીંગ, તલ, ટોપરું વગેરેનો ઉપયોગ થયેલ છે જેથી કરીને એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ખૂબ જ સારી છે. આ અમારા ઘરમાં સૌથી વધુ વપરાતી ચટણી છે. Nikita Dave -
ટમેટો ડ્રાય ફ્રુટ ચટણી
#ઇબુક૧#૩૧#ફ્રૂટ્સ#ચટણીઆ ચટણી એકદમ ખાટી, મીઠી, તીખી, ટેન્ગી ચટણી છે જે બંગાળ મા ફેમસ છે.આને તમે રોટલી, પુરી,પરાઠા, થેપલા સાથે ખાઇ શકો છો. Nilam Piyush Hariyani -
લાલ મરચા ની ચટણી
#ચટણી પોસ્ટ -1 આજે મે લાલ મરચા ની ચટણી બનાવી છે તમે આપણે કોઈ ફરસાણ કે જમવામાં પણ ઉપયોગ કરી શકી Namrata Kamdar -
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
સીંગદાણા તલ ની ચટણી
આ ચટણી સૂકી ચટણી તરીકે પણ ખવાય છે અને દહીં સાથે પણ ખવાય છે. આ ચટણી ખુબજ સરળ છે અને ટેસ્ટી હોય છે અને રોજિંદા ભોજન સાથે લઇ શકાય છે.#ચટણી Kanan Maheta -
કેરી અને મરચા ની ચટણી
#goldenapron3#week18Puzzle word chilliમિત્રો ઘરમાં કોથમીર નાં હોય અને ચટણી પણ જોઈતી હોય તો આ એક નવી રીતે મેં બનાઈ છે એકદમ ચટપટી ચાટ માં પણ ચાલે અને ઢોકળા, હાંડવા માં પણ મસ્ત લાગે છે. Ushma Malkan -
બેડગી ચટણી(Bedgi chatney recipe in Gujarati)
#GA4#Week13#Chilly / મરચાંબેડગી મરચાં એ ભારતમાં થતા મરચાંની એક જાત છે,જે બહુ તીખા નથી હોતા પરંતુ વાનગીનો રંગ અને સ્વાદ જરુર વધારે છે. આજે મેં બેડગી મરચાં અને લસણની ચટણી બનાવી છે. આ ચટણી પાઉંભાજી, ઢોકળા, ઢોસા, પુલાવ, પંજાબી શાક વગેરે બનાવવા માટે વાપરી શકાય છે અને ચિપ્સ કે મોમોઝ સાથે ડીપ તરીકે પણ લઈ શકાય છે. બેડગી ચટણીને ફ્રીઝરમાં 3 મહિના સુધી સ્ટોર પણ કરી ઉપયોગમાં લઈ શકાય છે. Harsha Valia Karvat -
દુધી ટામેટા ની ચટણી (dudhi tomato chutney recipe in gujarati)
#સાઈડમેં દૂધી અને ટામેટા ની ચટણી બનાવી છે આ ચટણી આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે અને આની સાથે ભાત પરોસ્વામા આવે છે તે ખાવામાં તીખી અને ખાટી હોય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે .તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો.આંધ્ર પ્રદેશમાં પચડી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
ટામેટા ગાજર ની ચટણી
#ચટણીઆ મારી પહેલી રેસીપી છે . ટામેટા અને ગાજરને મિક્સ કરીને એકદમ તીખી ચટણી બનાવી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
-
ખજૂર અને લાલ મરચા ની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૩શિયાળામાં ખજૂર સેવન તો કરવું જ જોઇએ અને સાથે ખુબ જ સરસ તાજા લાલ મરચાં પણ આવતા હોય છે તો મેં તાજા લાલ મરચાં અને ખજૂરની ચટણી બનાવી છે રોટલી, થેપલા સાથે ભાવે છે અને દાળ ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
કોથમીર મરચા ની લીલી ચટણી
#ઇબુક#day28 આં લીલી ચટણી બનાવવા મા પણ સરળ અને સ્વાદિષ્ટ છે વળી નાસ્તામાં ,જમવા મા બંને મા લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)
#PR#post2#cookpad_guj#cookpadindiaઆ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે. Deepa Rupani -
ખજુર આંબલી ની ચટણી(મીઠી ચટણી)(khajur chutney in Gujarati)
હું હંમેશા ગળી ચટણી સ્ટોર કરી મુકું છું અને સારી રહે છે મને બહાર નુ પસંદ નથી રેડીમેડ.મને ચાટ ખુબજ પસંદ છે એટલે હું ચટણીઘરેજ બનાવીને સ્ટોર કરું એટલે ગમે ત્યારે ચાટ બનાવી શકાય. Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11276501
ટિપ્પણીઓ