ચટણી(Chutney recipe in Gujarati)

#GA4
#Week14
#Cookpadindia
#Cookpadgujarati
(પોસ્ટઃ 16)
આપણે રેગ્યુલર ચાટમાં ગળી ચટણી ખાતાં જ હોઈએ છે.આજે અહીં દિલ્હીમાં હલવાઈ જે રીતે બનાવે એ રીતે ચટણી બનાવી છે.આ ચટણીને ફ્રીઝમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.આ રીતે ચટણી બનાવશો તો ખુબજ ટેસ્ટી બનશે.
ચટણી(Chutney recipe in Gujarati)
#GA4
#Week14
#Cookpadindia
#Cookpadgujarati
(પોસ્ટઃ 16)
આપણે રેગ્યુલર ચાટમાં ગળી ચટણી ખાતાં જ હોઈએ છે.આજે અહીં દિલ્હીમાં હલવાઈ જે રીતે બનાવે એ રીતે ચટણી બનાવી છે.આ ચટણીને ફ્રીઝમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.આ રીતે ચટણી બનાવશો તો ખુબજ ટેસ્ટી બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આંબલીને 1 કલાક પલાળી દો. ત્યારબાદ મિક્સચર જારમાં ક્રશ કરી ગાળી લો.(અહીં ઝડપથી બનાવવી હોય તો આંબલીને કૂકરમાં બાફી લેવી અથવા 15 મિનિટ ગરમ પાણીમાં પલાળી પછી ક્રશ કરવી)અહીં તમે સાથે ખજૂર પણ લઈ શકો છો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં હીંગ નાખી આંબલીનો પલ્પ વધારો ત્યારબાદ એક બોઇલ આવે એટલે જીરૂ પાઉડર,ધાણા પાઉડર,ગરમ મસાલો,મીઠું,સંચળ, મરી પાઉડર,સુંઠ પાઉડર(અહીં સુંઠ ના હોય તો આદું પણ લઈ શકો છો.) લાલમરચું પાઉડર,વરીયાળી પાઉડર નાખી પાણી નાખી એક બોઇલ આવવા દો.ત્યારબાદ ગોળ અને ખાંડ એડ કરી 5 મિનિટ ઉકાળો.(પાણી તમારી જરૂરિયાત મુજબ એડ કરી શકો છો.)
- 3
હવે થોડી થીક થઈ જાય એટલે છેલ્લે મગજતરીનાં બી અને ચિલીફલેક્સ એડ કરો અને ઠનડું કરી જારમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાંપાવ ની સૂકી ચટણી) ( Vada pav Dry Chutney Recipe in Gujarati
#પોસ્ટઃ 43આ ચટણી વડપાવ ની સ્પેશિયલ ચટણી છે.આ ચટણીનો ઢોસા,ઇડલી તેમજ પરોઠા માં પણ વાપરી શકાય છે.તેને તમે ફ્રીઝમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. Isha panera -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#GA4#Week25#Rajsthani#CookpadIndia#CookpadGujaratiઆ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી Isha panera -
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
આમલીની ચટણી (Tamarind Chutney Recipe In Gujarati)
#goldenapron3 #week15 #imli●આમલીની ખાટી મીઠી ચટણીને 8-10 દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે.તૈયાર થયેલ આમલી ખાતો મીઠા ચટણીને ભજીયા, બટેટા વડા, ઘૂઘરા, ભેળ, સમોસા અને રગડો પેટીસ જેવી ચાટ ડિશમાં ઉપયોગમાં લઈ શકાય છે. આમલીમાંથી Vitamin C મળી રહે છે. Kashmira Bhuva -
ચાટ વાળી ચટણી
ખજૂર આમલીની આ ગળી ચટણી બનાવીને તૈયાર રાખીએ તો ઉપયોગ કરવામાં ઘણી સરળતા રહે છે Pinal Patel -
ખજૂર આમલીની ચટણી (Dates Tarmarid chutney recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Datesઆ ચટણી કોઈપણ ફરસાણ સાથે લઈ શકો છો. તેમજ પાણી પુરી,ચાટ પુરીમાં ઉપયોગમાં લઇ શકાય છે. પાણી પુરીનુ પાણી બનાવવા માટે જરૂરી પાણી ઉમેરી શકાય છે. Urmi Desai -
મસાલા પુડલા (Masala Pudla Recipe In Gujarati)
#ટ્રેન્ડ 1પુડલા તો આપણે બનાવતાજ હોઇએ છે પણ હવે તેમાં બાજરાનો લોટ એડ કરી બનાવશો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે. Isha panera -
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચાટ માટેની ગળી ચટણી Unnati Desai -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#Cooksnap#cookpadindia#cookpadguj ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધૂરી છે. આ ચટણી ચાટ કે ભેળ માં તેમજ કોઈપણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચટણી ના કારણે કોઈપણ વાનગી નો સ્વાદ અનેક ઘણો વધી જતો હોય છે. કારણ કે આ ચટણી નો સ્વાદ થોડો ખાટો, મીઠો ને ચટપટો હોય છે. Daxa Parmar -
ખજુર આંબલી ની ચટણી(મીઠી ચટણી)(khajur chutney in Gujarati)
હું હંમેશા ગળી ચટણી સ્ટોર કરી મુકું છું અને સારી રહે છે મને બહાર નુ પસંદ નથી રેડીમેડ.મને ચાટ ખુબજ પસંદ છે એટલે હું ચટણીઘરેજ બનાવીને સ્ટોર કરું એટલે ગમે ત્યારે ચાટ બનાવી શકાય. Shital Desai -
ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia (ઓલ ઈન વન) Sneha Patel -
ચટણી(Chutney Recipe in Gujarati)
આંબલી ની ચટણી સ્ટોર કરી ને રાખી શકાય .અને અપવાસ માં પણ ખાય શકાય છે...ખૂબ જ યમ્મી હોય છે... Dhara Jani -
ખજૂર આંબલી ની ચટણી(khajur aambali chutny recipe in gujarati)
પાણીપુરી ,ભેળ, દહીંવડા, ઢોકળાં, હાંડવો , સમોસા ,કચોરી કે પછી કોઈ પણ ફરસાણ જોડે અચૂક થી પીરસવામાં આવતી ખજૂર આમલીની મીઠી ચટણી ની રીત આજે લાવી છું.લગભગ બધા ના ઘર માં આ ચટણી બનતી જ હોય છે. બધા ની રીત થોડી જુદી હોય છે. મારી આ ચટણી તમે બનાવી ને 2-4 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો.ચટણી જોઈતા પ્રમાણ માં નાના નાના ડબ્બા માં અલગ અલગ ભરી ને ફ્રીઝર માં મૂકી દો . જેમ જોઈએ તેમ એ ડબ્બા બહાર નીકળી ને વાપરી શકો છો . જો તમારી ચટણી ઘટ્ટ કે સ્વાદિષ્ટ ના બનતી હોય તો ચોક્કસ થી આ રેસિપી બહુ જ ઉપયોગી છે Vidhi V Popat -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ ચટણી એક મહિના સુધી બગડતી નથી. અને આ રીતે બનાવશો તો સ્વાદ જરા પણ ખરાબ નથી થતો Buddhadev Reena -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTNEY(POST:5)આ ચટણી પરોઠા, રોટલાં,થેપલાં, ઢોકળાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
પ્લમ ની ચટણી (Plum Chutney Recipe In Gujarati)
#MVFપ્લમ કે આલુબુખારા કે રાસબરી અત્યારે ખૂબ જ મળે.તેમાં થી જયૂસ,શરબત,મોકટેલ,શરબત,શેક....એમ ઘણી વેરાયટી બનાવી શકાય.આજે મે રાસબરી,ખજૂર અને ગોળ ....વગેરે નો ઉપયોગ કરી એક સરસ ચટણી બનાવી છે...જેને એકવાર બનાવી તમે ફ્રિજ માં ત્રણેક મહિના સુધી સાચવી શકો છો.ખટમીઠી એવી આ ચટણી તમે ભાખરી,બ્રેડ પર લગાવી ખાઈ શકો,ભેળ,ઈડલી,ઢોસા કે અન્ય મનપસંદ વાનગી સાથે આરોગી શકાય છે. Krishna Dholakia -
ખજૂર-આંબલી ની ચટણી(khajoor aambli chutney recipe in Gujarati)
આ ચટણી વગર નો ચાટ અધૂરો છે.જેમાં મુખ્ય ખજૂર, આંબલી અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ ચટણી ભેળ,પાણીપૂરી,દહીં વડા,સેવપૂરી,રગડા પેટીસ વગેરે દરેક ચાટ માં ખૂબ જ ઉપયોગી છે.અનબ્રેકેબલ કાચ નાં કન્ટેનર માં ભરી ફ્રિઝર માં 2-3 વીક સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
મીઠી ચટણી (Mithi chutney recipe in gujarati)
દહીંપુરી,સેવપુરી,ભેળ,રગડા પેટીસ,સેવ ઉસળ,છોલે ચાટ,આલુ ટીક્કી,દિલ્હી ચાટ,બાસ્કેટ ચાટ તથા અલગ-અલગ પ્રકારની ચાટ માટેની ખાસ મીઠી ચટણી. Payal Mehta -
-
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
-
ખજૂર આમલીની ચટણી (Khajoor Amli Chutney Recipe In Gujarati)
ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધુરી છે. આ ચટણી ચાટ માં તેમજ તો કોઈ પણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને એના કારણે કોઈ પણ વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મેં આ ચટણી ની પસંદગી એટલા માટે કરી છે કે જેમ આ ચટણી વિના મોટાભાગના બધા ફરસાણ ફિક્કા છે તેમજ આપણા જીવનમાં અમુક એવી સ્ત્રીઓ હોય છે જે આપણા જીવનને રસીલું બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હું આ રેસિપી મારી મમ્મી ને અર્પણ કરું છું જેના પાસેથી જ હું વિવિધ પ્રકારના વ્યંજનો શીખી છું. એણે મને વગર શીખવાડ્યે એવી વસ્તુઓ શીખવી છે જેના માટે હું એની ખૂબ જ આભારી છું.#WD#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
(પોસ્ટઃ 35)સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે.તમારૂ શું કહેવું છે? Isha panera -
ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
મુંબઈ ની ફેવરેટ અને અતિપ્રિય ચાટ : બમબૈયા ભેળ, નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવે .તો ચાલો આજે આ પોપ્યુલર ચાટ ની મીઠી ચટણી ને બનાવતા શીખયે. Bina Samir Telivala -
-
આંબલી ની ચટણી (Ambali Chutney Recipe In Gujarati)
ચટણી ઘણા પ્રકાર ની બને છે .જેમ કે કોથમીર ની ચટણી ,ટામેટા ની ચટણી ,લસણ મરચા ની ચટણી .મેં આંબલી ની ચટણી બનાવી છે .આ ચટણી ચાટ ,પાણી પૂરી કે ચટપટું ખાવા નું બનાવવા માં ઉપયોગ કરવા માં આવે છે .#GA4#Week4 Rekha Ramchandani -
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#MFF આ ચટણી બધા ફરસાણ માં બનાવવામાં આવે છે અને સ્વાદ માં પણ ખુબ મસ્ત લાગે છે. Varsha Dave -
સૂકી ભેળ ચટણી
#RB11#WEEK11#COOKPADબોમ્બે સૂકી ભેળ ચટણી ફટાફટ બને છે અને ફીજ માં 2 મહિના સુધી રાખી શકાય. Swati Sheth
More Recipes
ટિપ્પણીઓ (17)