કોકોનટ ચોકલેટ(Coconut chocolate Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અેક પેન માં દૂધ અને ખાંડ ગરમ કરો પછી તેમાં ટોપરૂ અને મીલ્ક પાઉડર અેડ કરો મીક્ષ કરી ઘટ્ટ થવા દો પછી અેક પ્લેટ માં કાઢી ઠંડુ થવા મૂકી દો હવે આ મીક્ષચર નાં રોલશેપ વાડી લો અને તેને 1 કલાક માટે ફ્રીઝ માં રાખી દો.
- 2
- 3
પછી અેક બાઉલ માં અમૂલ બટર, સ્યૂગર પાઉડર, કોકો પાઉડર મીક્ષ કરી તે બાઉલ ને ગરમ પાણી ની તપેલી માં મૂકો લીકવીડ ફોમ થય જાય પછી ઠંડુ થવા દો પછી કોકોનટ નાં રોલશેપ તેમાં ડીપ કરી લો હવે આ બધા ડીપ કરેલા રોલ ને 30 મીનીટ માટે ફ્રીઝ માં રાખી દો. લો તૈયાર તમારી કોકોનટ ચોકલેટ.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#GA4#Week10#post3#chocolate#ચોકલેટ તો બધાં ને ભાવતી હોય છે, અને ઘર બનાવી પણ સરળ છે. ઝટપટ અને ઈઝી છે બનાવી ચોકલેટ. Megha Thaker -
-
-
-
-
-
કોકોનટ પનીર ચોકલેટ લાડુ(Coconut Paneer Chocolate Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોકોનટ પનીર ચોકલેટ લાડુ અમારા ઘરમાં બધાની આ ફેવરેટ ડિશ છે. આ એક ડેઝર્ટ છે જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી હોય છે. તો ચાલો આજે આપણે બનાવીએ કોકોનટ પનીર ચોકલેટ લાડુની રેસિપી. Nayana Pandya -
-
-
-
-
-
-
ચોકલેટ કોકોનટ પીનવ્હિલ્સ (Chocolate Coconut Pinwheels Recipe In Gujarati)
#ફટાફટ#શુક્રવાર#સૂપરશેફબધું ચટપટું જમ્યા પછી ગળ્યું પણ ખાવાનું મન થાય ,તો આજે મે ડેઝર્ટ માટે ફટાફટ બની જાય એવા સ્વિસ રોલ બનાવ્યા છે .બાળકો થી માંડી ને બધાને ભાવે અને ગેસ વગર સહેલાઇ થી બની જાય એવા ચોકલેટ અને કોકોનટ પીન વ્હીલ્સ . Keshma Raichura -
-
ચોકલેટ આઇસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી હોય અને ઠંડો ઠંડો આઇસક્રીમ ખાવાની મઝા અનેરી છે Smruti Shah -
-
ચોકલેટ બદામ અખરોટ ફઝ (chocolate almond walnuts fudge recipe in Gujarati)
#GA4#week9#draufrits Rina Raiyani -
ચોકલેટ પુડીંગ(Cholate pudding recipe in gujarati)
ચોકલેટ પુડીંગ ફટાફટ અને ટેસ્ટી બને છે.#GA4#chocolate#Week10 Bindi Shah -
-
-
-
ચોકલેટ પુડીંગ (chocolate pudding recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ્સ #માઇઇબુક #પોસ્ટ૧૧ Suchita Kamdar -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14069860
ટિપ્પણીઓ