આંબલી ની ટોફી (Tamarind Toffee recipe in gujarati)

આંબલી ની ટોફી (Tamarind Toffee recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧૦૦ ગ્રામ આંબલી અને ૨૦૦ ગ્રામ ખજૂર ને ૧ કલાક માટે ગરમ પાણી માં બોરી રાખવા, આંબલી બિયા વગર ની લેવી. ત્યાર બાદ ખજૂર ને ૧૦ મિનિટ ગેસ પર ધીમા તાપમાને બાફવા દેવું.
- 2
ખજૂર ઠંડુ થાય એટલે એને એકદમ ઘટ દળી લેવું, એવી જ રીતે આંબલી ને પણ ઘટ પલ્પ તૈયાર કરી લેવો.
- 3
એક પેનમાં એક ચમચી ઘી નાખી ને તેમાં ૨૦૦ ગ્રામ ગોળ નાખવો એને, લાડવા માટે જેવો થવા દઈએ તેવો થવા દેવાનો, ત્યાર બાદ આપડું આંબલી અને ખજૂર નું મીક્સર ઉમેરી દેવું.
- 4
ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, કાળુ મીઠું, જીરા પાઉડર અને મીઠું સ્વાાનુસાર ઉમેરવું અને એકદમ ઘટ થાઈ ત્યા સુધી એને હલાવતા રહેવું, ચમચો ઊભો રેઈ એટલું ઘટ કરવું.
- 5
ઘર માં હોય તેવી પોલીથીન ની પાત્રી કોથરી ને લંબ ચોરસ કાપી લેવી, અને એક ચમચી આપડો આંબલી નો પલ્પ મૂકી ને એને આ રીતે ટઑફી બનાવી લેવી.
- 6
આ રીતે એકદમ ટેસ્ટી આંબલી ની ખાતી મીઠી ટઑફિ બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
આંબલી કેન્ડી (Imli Candy Recipe In Gujarati)
#GA4#Week18ખાટી મીઠી આંબલી ની કેન્ડીCandy Rekha Ramchandani -
આંબલી અને ખજુર ની ચટણી(Ambali & Khajur Ni Chutney Recipe In Guja
#GA4 #week1#tamarind#post1 Vandna bosamiya -
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
ખજુર આંબલી ની ચટણી ખાવા માં ટેસ્ટી લાગે છે. શાક, ભેળ માં મઝમજા આવે છે Harsha Gohil -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
લીલી આંબલી ની ચટણી (Green Tamarind Chutney Recipe In Gujarati)
#RC4 #greenrecipe #greenchutneyલીલી આંબલી ની ખાટી મીઠી ચટણી Shilpa's kitchen Recipes -
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે કોઈપણ ભજીયા, વડા ,સમોસા ,કચોરી, ગોટા, કે કોઇપણ ચાટ માં ઉપયોગ કરી શકો છો. Shilpa Kikani 1 -
-
ગોળ - આંબલી ચટણી ( Tamarind jaggery Chutney recipe in Gujarati
#GA4#Week1 આજે મે ખૂબ જ જલ્દી બની જાય અને ચાટ, પકોડા બધા સાથે સ્વાદિષ્ટ લાગે તેવી ગોળ આંબલી ની ચટણી બનાવી છે. Bansi Kotecha -
ખજૂર-આંબલી ની ચટણી(khajoor aambli chutney recipe in Gujarati)
આ ચટણી વગર નો ચાટ અધૂરો છે.જેમાં મુખ્ય ખજૂર, આંબલી અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ ચટણી ભેળ,પાણીપૂરી,દહીં વડા,સેવપૂરી,રગડા પેટીસ વગેરે દરેક ચાટ માં ખૂબ જ ઉપયોગી છે.અનબ્રેકેબલ કાચ નાં કન્ટેનર માં ભરી ફ્રિઝર માં 2-3 વીક સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
આંબલી ની સુકવણી
ઉનાળા માં લીલી આંબલી ખુબ આવે છે.આ આંબલી રસ દાર અને તાજી હોય છે.આ આંબલી ને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. Varsha Dave -
-
આંબલી ની ચટણી(tamarind chutney recipe in gujarati)
#GA4#week1(Tamarind recipe in gujarati) Bhavnaben Adhiya -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ખજૂર આંબલી ચટણીટેસ્ટી ભી હેલ્ધી ભીચાલો ચટાકેદાર આપડા સવ ની ફેવરિટ ચટણી બનાવિયે Deepa Patel -
ખજૂર લીંબુ ની ચટણી
#ચટણીમિત્રો આ ચટણી એવી છે જે આપણે અવારનવાર યુઝ કરીએ છીએ.માટે હું તો આ ચટણી બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉ છું.ઘણા લોકો ને આમલી ની ચટણી ખાધાં પછી સાંધા દુખવા લાગે છે કેમકે આમલી વઘુ ખાટી હોય છે. માટે હું જે ચટણી બનાવું છું તેમાં આમલી ની જગ્યા એ લીંબુ નો રસ નાખી બનાવું છું.જે ફ્રીજ માં ૪ થી ૫ મહિના સુધી સારી રહે છે,તો ચાલો બનાવીએ.Heen
-
લીલી આંબલી (કાતરા) ની ચટણી
#ChooseToCook#Myfavoriterecipe અત્યારે લીલી આંબલી(કાતરા) બજાર માં ઘણાં આવે છે.મારા માસી આ ચટણી બહું જ મસ્ત બનાવતાં અને અમને આ ચટણી સ્કુલ ના લંચ બોકસ માં પુલાવ કે ભાખરી સાથે આપતાં ...આજે બહું જ લાંબા સમય પછી આ ચટણી એમની પાસે થી શીખી બનાવી. Krishna Dholakia -
ખજૂર આંબલીની ચટણી માટેનો પલ્પ (Khajoor Tamarind Chutney Pulp Recipe In Gujarati)
ખજૂર - આંબલીની ચટણી ઘણી બધી રેસીપી માં વપરાતી હોઈ હું તે બનાવી ને ફ્રીઝરમાં સ્ટોર કરી લઉં છું. આ ખજૂર-આંબલીનો પલ્પ આખું વર્ષ ચાલે છે. ખજૂર વધુ નાંખવાથી ગોળ ઓછો જોવે તથા ટેસ્ટ પણ સરસ આવે. ગરમ કરવાની પણ જરૂર નહિ. પલ્પ થોડો થીક રાખું જેથી ફ્રીઝમાં જગ્યા ઓછી રોકે😆😄જ્યારે કોઈ રેસીપી બનાવવી હોય ત્યારે જરૂર મુજબ પલ્પ બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મીઠું, મસાલા ને પાણી જરૂર મુજબ એડ કરી વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
ફરશી પૂરી(Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#MAIDA #puri આ પૂરી સ્વાદ મા ખુબ જ સરસ સરસ લાગે છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા માટે સરસ ઓપ્શન છે. Hiral Pandya Shukla -
ખજૂર આંબલીની ચટણી
#RB11 ખજૂર આંબલી ની ચટણી આપણા ભારતીય fastfood ની જાન ગણવામાં આવે છે.પાણી પૂરી, ભેળ,કચોરી,સમોસા,દિલ્લી ચાટ,સેવ પૂરી,વગેરે કેટલી બધી ડિશો ચટણી વગર અધુરી છે.આજે આ ચટણી ખૂબ જ સરસ રીતે ને લાંબા સમય સુધી ફ્રીજર માં સાચવી શકાય એ રીતે બનાવી છે. Nidhi Vyas -
આંબલી રાઈસ(Tamarind rice recipe in Gujarati)
#GA4#week1#termarind આંબલી નો ઉપયોગ ઘણી વસ્તુ માં થાય છે મેં નાનપણ માં સ્કૂલ માં સખીઓ સાથે બહુ જ મજા લીધી છે.આંબલી નો અહીં કઈક અલગ જ ઉપયોગ કર્યો છે. Lekha Vayeda -
ખજૂર આંબલી ની ચટણી(khajur aambali chutny recipe in gujarati)
પાણીપુરી ,ભેળ, દહીંવડા, ઢોકળાં, હાંડવો , સમોસા ,કચોરી કે પછી કોઈ પણ ફરસાણ જોડે અચૂક થી પીરસવામાં આવતી ખજૂર આમલીની મીઠી ચટણી ની રીત આજે લાવી છું.લગભગ બધા ના ઘર માં આ ચટણી બનતી જ હોય છે. બધા ની રીત થોડી જુદી હોય છે. મારી આ ચટણી તમે બનાવી ને 2-4 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો.ચટણી જોઈતા પ્રમાણ માં નાના નાના ડબ્બા માં અલગ અલગ ભરી ને ફ્રીઝર માં મૂકી દો . જેમ જોઈએ તેમ એ ડબ્બા બહાર નીકળી ને વાપરી શકો છો . જો તમારી ચટણી ઘટ્ટ કે સ્વાદિષ્ટ ના બનતી હોય તો ચોક્કસ થી આ રેસિપી બહુ જ ઉપયોગી છે Vidhi V Popat -
ચટણી(Chutney Recipe in Gujarati)
આંબલી ની ચટણી સ્ટોર કરી ને રાખી શકાય .અને અપવાસ માં પણ ખાય શકાય છે...ખૂબ જ યમ્મી હોય છે... Dhara Jani -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
અiબલી ની ચટણી (Aambli Ni chutney recipe in gujarati)
#GA4#week1#Tamrindહું આવી જ રીતે લીલી આંબલી ની ચટણી બનાવું છું પણ મને આજે લાલ આંબલી મળી તો એની ચટનીબનાવી છે. Shweta ghediya -
ખજુર આંબલી ની ચટણી(મીઠી ચટણી)(khajur chutney in Gujarati)
હું હંમેશા ગળી ચટણી સ્ટોર કરી મુકું છું અને સારી રહે છે મને બહાર નુ પસંદ નથી રેડીમેડ.મને ચાટ ખુબજ પસંદ છે એટલે હું ચટણીઘરેજ બનાવીને સ્ટોર કરું એટલે ગમે ત્યારે ચાટ બનાવી શકાય. Shital Desai
More Recipes
ટિપ્પણીઓ (15)