પાવ ભાજી (pav bhaji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા,વટાણા, કોબીજ, ફ્લાવર, કેપ્સિકમ, વેગણ ને કૂકર. માં ૫ સીટી વગાડી બરાબર બાફી લેવું.એની ફાઇન પેસ્ટ બનાવી લેવી.
- 2
એક પેન મા તેલ લય એમાં કાંદા, ટમેટાં નાંખી બરાબર સતાળવા.કાંદા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી સાંતળવું.એમાં. આદુ લસણ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરવું.એમાં હળદર,લાલ મરચું, પાવભાજી મસાલો નાખી બરાબર મિક્સ કરવું.એમાં બાફેલા શાક નાંખી ૧૦ મિનિટ સુધી.ધીમા ગેસપર હલાવતા રહેવું.તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરવો.એક પણ માં માખણ લય એમાં ૧/૨ચમચી લાલ મરચુ, પાવભાજી મસાલો નાખી વઘાર કરવો.
- 3
બ્રેડ.અને સલાડ. સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે . Chintal Kashiwala Shah -
-
પનીર પાવ ભાજી. (Paneer Paav Bhaji Recipe In Gujarati)
#જૈનએકદમ સરસ ટેસ્ટી બની છે, એકવાર ટ્રાય કરજો... Radhika Nirav Trivedi -
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)
કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે. Bina Mithani -
-
ચીઝી પાવ ભાજી (Cheesy Pav Bhaji Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujaratiચીઝી પાવ ભાજી Ketki Dave -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
-
-
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
પાવ ભાજી ની ભાજી (Pavbhaji Bhaji Recipe In Gujarati)
શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે ભાજીપાંવ બનાવવાનું મન થાય. ભાજીપાંવ એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ સાવ આસાન છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા વગેરે શાકભાજીના સમન્વયથી બનતી ભાજીપાંવ ટેસ્ટી ત્યારે જ લાગે જ્યારે તેમાં મસાલા બરાબર પડ્યા હોય. તો આજે જાણી લો મુંબઈ જેવી ટેસ્ટી ભાજીપાંવ બનાવવાની રીત. Vidhi V Popat -
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
-
-
ભાજી પાવ ની ભાજી(bhaji and pav recipe in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરિસ#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૧૮ jyoti v parmar -
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
-
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13553645
ટિપ્પણીઓ