પાવ (Pav Recipe in Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

આજે વાત કરવી છે લાદી પાઉં બનાવવા ની. તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો

પાવ (Pav Recipe in Gujarati)

આજે વાત કરવી છે લાદી પાઉં બનાવવા ની. તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 6 કલાક
3 4 વ્યક્તિ માટ
  1. 2 કપમેંદો
  2. 3/4 ચમચીઈસ્ટ
  3. 2 ચમચીખાંડ
  4. 1 કપગરમ પાણી
  5. 1/2 ચમચીમીઠું
  6. 2 (3 ચમચી)તેલ
  7. દૂધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 6 કલાક
  1. 1

    સૌથી પહેલા પાણી ને થોડું ગરમ કરી લેવું પછી તેમાં ખાંડ નાખીને હલાવો અને પાણી થોડું ઠંડું થાય અને ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઈસ્ટ નાખીને મિક્સ કરી લો હવે તેને 15 મીનિટ સાઈડ મા રાખો.પછી એકટીવેટ થાઈ જાસે

  2. 2

    હવે એક સ્ટિલ ના વાસણમાં મેંદો અને મીઠું મિક્સ કરો આની સાથે જે યીસ્ટ વારૂ પાણી તૈયાર કરીને રાખ્યું છે એ થોડુ થોડુ ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ. આ રીતે લોટ તૈયાર કરી 10 મિનિટ સુધી મસળી લો. હવે લોટ પર તેલ લગાવી 2 કલાક રાખી દો

  3. 3

    2 કલાક પછી લોટ આ રીતે ડબલ થાઈ જાસે

  4. 4

    બે કલાક પછી તમે જોશો તો આ રીતે લોટ ફૂલી ગયો હશે આ રીતે ના ફૂલ્યા હોય તો થોડો વધારે સમય તમે રાખી શકો છો આને બેક કરતાં પહેલાં એના ઉપર થોડું દૂધ લગાવી દો દૂધ રૂમ ટેમ્પરેચર નું હોવું જોઈએ હવે આને તમે ગેસ ઉપર કડાઈમાં બેક કરવા માંગો છો તો કડાઈ ને પહેલા ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે ગરમ કરી લો અને પછી પાવ એમાં મૂકીને એને મીડીયમ ગેસ ઉપર 30 થી 35 મિનિટ માટે બેક કરો અને.બેક થયાં બાદ હવે તેના પર તેલ લગાવી 1 કલાક ભીનુ કપડું રાખી દો જેથી કરી ને પાવ સોફ્ટ થાસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
ya baking powder ya baking soda lai sakai but yeast jvu result nai mle

Similar Recipes