ફ્લાવર રાઇસ(Cauliflower rice recipe in gujarati)

Rita Joshi
Rita Joshi @cook_27182976

ફ્લાવર રાઇસ(Cauliflower rice recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. 1બટાકુ
  2. 1ટમેટું
  3. 1/2લીંબુ
  4. 1ડુંગળી
  5. 1લીલુ મરચુ
  6. 1બટકુ ફ્લાવર એક વાટકી બાસમતી ચોખા એક ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચીહળદર 1/2ચમચી જીરૂ જરૂર મુજબ પાણી મીઠું વઘાર માટે તેલ
  8. રાઈ આખું જીરું અને હિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખો

  2. 2

    પછી તેમાં બારીક સમારેલી ડુંગળી ટામેટા બટાકા લીલુ મરચુ ફ્લાવર એડ કરી

  3. 3

    હવે તેમા એક ચમચી લાલ મરચું પાઉડર ચપટી હળદર ચપટી ધાણાજીરું અને મીઠું નાખી

  4. 4

    હવે જરૂર મુજબ પાણી નાખીને થોડીવાર વાર પછી રાઈસ એડ કરી

  5. 5

    ઢાંકી ૧૫ મીનીટ ચઙવા દો પછી ઉપર લીલી કોથમીર છાંટી

  6. 6

    પાપડ સાસ ડુંગળી ટામેટા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Joshi
Rita Joshi @cook_27182976
પર

Similar Recipes